Breaking News/તલાટીની પરીક્ષાને લઇને સરકારનો નિર્ણય ઉમેદવારોની મુસાફરીને લઇને લેવાયો નિર્ણય ઉમેદવારો માટે શાળા-કોલેજની બસ પૂરી પડાશે ઉમેદવારો માટે ખાનગી બસ પણ પૂરી પડાશે સ્કૂલ બસોને સ્ટેજ કેરેજ તરીકે બસ ચલાવવા મંજૂરી એક્સપ્રેસ બસનું ભાડુ લઇ બસ ચલવવા મંજૂરી
Breaking News/ભાવનગરઃ 1100 કરોડના GST કૌભાંડ મામલો 15 આરોપી સામે 11 હજાર પાનાની ચાર્જશીટ તૈયાર પાલિતાણામાં બોગસ પેઢીઓ બનાવી હતી GSTની બોગસ પેઢીઓ બનાવી આચર્યું કૌભાંડ બોગસ પેઢી ઊભી કરી સરકારને લગાવ્યો ચૂનો સરકારને રૂપિયા 122 કરોડનો ચૂનો લગાવ્યો ભાવનગર- અમરેલીમાં ચાર ગુના નોંધાયા
Breaking News/લાખણીઃ ધુણસોલમાં આખલાનો આતંક યથાવત બાઇક લઇને નીકળે ખેડત ખૂંટિયા સાથે અથડાયો ખૂંટિયાનું શિંગડું વાગતા ખેડૂક થયો ઇજાગ્રસ્ત ખેડૂતને હોસ્પિ. ખસેડાય તે પહેલા નિપજ્યું મોત પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
Breaking News/સાબરકાંઠાઃ અશબ્દો બોલવા બદલ મારામારી પ્રાંતિજના નાની ભાગોળ વિસ્તારની ઘટના વિસનગરના 3 લોકોએ અપશબ્દો બોલતા પથ્થરમારો વિસ્તારમાં 3 લગ્ન પ્રસંગમાં લોકો થયા હતા ભેગા મામલો બીચકતા નાસભાગ મચી જવા પામી પોલીસે સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવ્યો
Breaking News/ઊંઝામાં ઉમિયા માતાની શોભાયાત્રા 4 કિમી લાંબી નગરયાત્રાનું આયોજન 165થી વધુ ઝાંખી રજૂ કરવામાં આવશે અંદાજે 50 હજાર જેટલા ભાવિકો જોડાશે યાત્રામાં
Breaking News/કેદારનાથના માર્ગમાં ભૂકંપના આંચકા વડોદરાના 125 યાત્રીઓ રુદ્રપ્રયાગ અટક્યા ગઇકાલે સવાર ગૌરીકુંડથી આગળ અટક્યા ધરતીકંપના આંચકા આવતા લોકોમાં ગભરાહટ સ્થાનિક પ્રશાસન દ્વારા યાત્રાને રુદ્રપ્રયાગ અટકાવ્યા આંચકા અને બરફ વર્ષા પણ ખૂબઃ યાત્રીઓ વડોદરાના તમામ યાત્રિકો સલામત
Breaking News/કર્ણાટક ચૂંટણીમાં PM મોદીનું મેગા કેમ્પેન આજથી પીએમ મોદીનું મેગા કેમ્પેન આજે બેલ્લારી અને તુમકુરમાં કરશે રેલી