Youtuber Agastya Chauhan Death/YouTuber અગસ્ત્ય ચૌહાણનું રોડ અકસ્માતમાં મોત, 300ની સ્પીડે બાઇક ચલાવતી વખતે વીડિયો બનાવી રહ્યો હતો!
Breaking News/અમદાવાદઃ ગંદકી મુદ્દે AMCની કાર્યવાહી પૂર્વ વિસ્તારમાં AMCએ બોલાવી તવાઇ 3 દિવસમાં 23 દુકાનો કરી સીલ ઘાટલોડિયામાં AMCએ કરી 2 દુકાન સીલ
Breaking News/આજે વર્ષ 2023નું પહેલું ચંદ્રગ્રહણ વૈશાખી પૂનમે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ રાત્રે 8.46થી 1.00 વાગ્યા સુધી ચાલશે ગ્રહણનો ઉચ્ચતમ કાળ રાત્રે 10:52 વાગ્યા સુધી ચંદ્રગ્રહણ ભારતમાં જોવા નહીં મળે યુરોપ, ઓસ્ટ્રેલિયામાં જોવા મળશે આજે થનારું ચંદ્રગ્રહણ અપછાયા ચંદ્રગ્રહણ રહેશે
Breaking News/હવામાન વિભાગે વધુ 3 દિવસની આગાહી કરી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉ.ગુજરાતમાં પડી શકે છે વરસાદ દ.ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા 48 કલાક બાદ તાપમાન 2 થી 4 ડિગ્રી વધશે સૌરાષ્ટ્ર તેમજ કચ્છ સહિતનાં વિસ્તારોમાં વરસાદ સંભાવના બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લી, મહિસાગરમાં આગાહી દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, તાપીમાં આગાહી ડાંગ,વલસાડ અને નવસારીમાં પણ આગાહી અમદાવાદમાં પણ વરસાદ પડવાની સંભાવના શાકભાજી પકવતા ખેડૂતોમાં ચિંતા
Breaking News/માધુપુરા કરોડોના સટ્ટાકાંડમાં ચોંકાવનારો ઘટસ્ફોટ PCB PI ભટ્ટ સહિત 5 પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી PCB PI તરલ ભટ્ટ સહિત 5 પોલીસકર્મીની બદલી સટ્ટાકાંડના કૌભાંડમાં તપાસ દરમ્યાન અધિકારીનો આદેશ બદલી કરાયેલા પાસે પોલીસ કર્મી સામે થશે કડક કાર્યવાહી સ્ટેટ મોનીટરીંગ સેલને તપાસ સોંપાતા થયો સમગ્ર ઘટસ્ફોટ આરોપીઓને છાવરવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ PCB પોલીસ આરોપીઓને છાવરટીતી હોવાનો SMCનો રિપોર્ટ SMCના રિપોર્ટના આધારે DGPએ કર્યા બદલીના આદેશ
Breaking News/રાજકોટ સીટી બસની ઘોર બેદરકારી આવી સામે રસ્તે ચાલતી જતી સિટી બસનું એક્સેલ તૂટ્યું કેપેસિટી કરતા વધુ પેસેન્જર ભર્યા હતા બસમાં અચાનક બસની એક્સેલ તૂટતાં મુસાફરોમાં ભયનો માહોલ સીટી બસના મેન્ટેનન્સને લઈને ફરી એક વાર ઉઠ્યા સવાલો ઘટનામાં કોઈ જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી