Breaking News/ઠગ કિરણ પટેલની પત્ની માલિનીને મળી રાહત માલિની પટેલના શરતી જામીન કોર્ટે કર્યા મંજૂર અમદાવાદની સેશન્સ કોર્ટે શરતી જામીન કર્યા મંજૂર માલિની વિરુદ્ધ ક્રાઇમબ્રાન્ચમાં છેતરપીંડીની નોંધાઇ હતી ફરિયાદ
Breaking News/ભાવનગર મનપાના સોલીડવેસ્ટ વિભાગનો સપાટો સોલીડવેસ્ટ વિભાગે પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપી પડ્યું શહેરના જુના બંદર વિસ્તારમાંથી ઝડપાયું પ્લાસ્ટિક હજારો કિલ્લો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉત્પાદન કરતી આખી ફેકટરી ઝડપાઇ પાલિકાના સૉલિડવેસ્ટ વિભાગે કાનૂની કાર્યવાહી શરુ કરી
Breaking News/સુરતમાં બજરંગ દળ અને વિહિપનું વિરોધ પ્રદર્શન કોંગ્રેસ સામે બજરંગ દળ અને વિહિપનો ભારે વિરોધ કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમ્યાન કરેલી ટિપ્પણીનો વિરોધ રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણીનો સખત વિરોધ બજરંગ દળની આતંકી સંગઠન PFI સાથે સરખામણી કરાઈ કોંગ્રેસનો સફાયો કરવાની સુરત બજરંગ દળની ચીમકી
Breaking News/માવઠાથી થયેલ નુકસાન અંગે સહાયની જાહેરાત ખેડૂત દીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં મળશે સહાય બાગાયતી પાકોમાં હેક્ટરદીઠ 30,600 ચૂકવાશે સહાય વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે સહાય હેક્ટરદીઠ 13,500 ઉપરાંત 9,500 સહાય ચૂકવાશે 33 ટકા કરતા ઓછા નુકશાનમાં સહાય નહિ ચૂકવાય સીઝનલ પાક નુકશાન બદલ મહત્તમ 46 હજાર સહાય ખેડૂતોની અત્યાર સુધીની સૌથી વધુ સહાય