Breaking News/દેશનો સૌથી મોટો GST ચોર ઝડપાયો સુરત શહેર ઇકોસેલે સુફિયાન કાપડિયાની ધરપકડ કરી 2 હજાર 700 કરોડની GST ચોરી કરી છે સુફીયાને ખોટા દસ્તાવેજના આધારે બોગસ પેઢીઓ ખોલી બોગસ પેઢીઓ ખોલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી અત્યાર સુધી કુલ પોલીસ દ્વારા 19 આરોપીઓની ધરપકડ કરોડોની GST ચોરી કંઈ જગ્યાએ વાપરી તે બાબતે તપાસ
Breaking News/સુરતના અલગ અલગ વિસ્તારમાંથી ઓટોરિક્ષા ચોરી કરનાર ઝડપાયા સુરત ક્રાઈમ બ્રાન્ચે 16 ઓટો રીક્ષા સાથે આરોપીની ધરપકડ કરી સમીર ઉર્ફે સોનુ શેખ અને સોએબ મલિકની કરાઈ ધરપકડ મોજશોખ કરવા માટે ઓટોરિક્ષાની ચોરી કરતા હતા આરોપીઓ સમીર ઓટો રીક્ષાની ચોરી કરી તેના સ્પેરપાર્ટ વેચી મારતા ભરૂચના સોએબને વેચતો હતો સમીર ઉર્ફે સોનુ રિક્ષાના સ્પેરપાર્ટ
Bilawal Bhutto India Visit/12 વર્ષ બાદ પાકિસ્તાની વિદેશ મંત્રીની ભારત મુલાકાત, પણ પાકિસ્તાન ‘જયશંકર મિસાઈલ’થી ચિંતિત