જજની બદલી/રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સજા સંભળાવનાર સુરતના ચીફ જજનું પ્રમોશન સાથે રાજકોટમાં ટ્રાન્સફર
ઇન્ટરનેટ યુઝર્સ/શહેરની તુલનામાં ગામડાના લોકો ઇન્ટરનેટનો કરી રહ્યા છે વધુ ઉપયોગ, દેશમાં 759 મિલિયન સક્રિય ઇન્ટરનેટ યુર્ઝસ
કમોસમી વરસાદ/માર્ચ-એપ્રિલમાં દેશના 59% જિલ્લાઓમાં ભારે વરસાદ,18 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી
Breaking News/બનાસકાંઠાના ભાભરમાં મોસમનો મિજાજ બદલાયો દિવસ ભર ઉકળાટ બાદ અચાનક વરસાદ ખાબક્યો જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો તાલુકાના અનેક ગામડામાં ધમધોકાર વરસાદ ખેતરમાં ઉભેલ ઉનાળુ બાજરીને નુકશાન જવાની શક્યતા એક બાજુ લગ્નની સિઝન, બીજી બાજુ માવઠાનો માર
Breaking News/જખૌ દરિયાઈ તટ પરથી ફરી ચરસનું પેકેટ મળી આવ્યું ઇબ્રાહિમ પીર બેટ પાસેથી મળી આવ્યું ચરસનું એક પેકેટ BSF અને નેવલ ઇન્ટે.ના પેટ્રોલિંગ દરમિયાન ચરસ મળી આવ્યું છેલ્લા એક મહિના દરમિયાન દરિયાઈ વિસ્તારમાં 29 પેકેટ મળ્યા
જગન્નાથ મંદિરના તિજોરીને લઈને શું છે વિવાદ?/39 વર્ષથી બંધ છે જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’, તેમાં રાખ્યું છે 400 કિલો સોનું-ચાંદી
Breaking News/યૂ-ટ્યુબ ચેનલના તોડબાજ પત્રકાર સામે ત્રીજી ફરિયાદ આશિષ કણજારિયા સામે ક્રાઇમ બ્રાન્ચમાં ત્રીજી ફરિયાદ ઉદગમ સ્કૂલના પૂર્વ ડિરેક્ટરે નોંધાવી વિધિવત ફરિયાદ રૂ. 6 લાખની માંગણી કરવાની નોંધાઇ ફરિયાદ સ્કૂલ વિરુદ્ધ RTI કરવાની આપી હતી આરોપીએ ધમકી વોસ્ટઅપ કોલ કરી માંગવામાં આવતા હતા રૂપિયા અગાઉ ક્રાઇમબ્રાન્ચે તોડ કરવાની નોંધી છે ફરીયાદ