Breaking News/મહેસાણાની ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીનીના મોતનો મામલો તિતિશા પટેલ નામની વિધાર્થીની કરાઈ હતી હત્યા પોલીસ દ્વારા આરોપી યુવકની કરાઈ અટકાયત લાંઘણજ પોલીસ દ્વારા આરોપીની કરાઈ અટકાયત હત્યા પહેલા લેબમાં જઈ રહેલ યુવકના CCTV ફોટો સામે આવ્યા રિસર્ચ લેબમાં જ યુવકે કરી હતી યુવતીની હત્યા યુવતીનું નાક ને મોઢું દબાવી કરી હતી હત્યા પ્રેમ સંબધ રાખવા દબાણ કરતો હતો યુવક હત્યારા પ્રવિણ ગાવિત વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી શરુ
Breaking News/રાજકોટના કુવાડવા રોડ પર આવેલા સેલ પેટ્રોલ પંપની ઘટના કર્મચારી સાથે 2 શખ્સોએ પેટ્રોલ ભરવા બાબતે કરી બબાલ બાઈક પર આવેલા 2 શખ્સોએ કર્મચારીને છરીના ઘા ઝીંક્યા ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો પોલીસે ગણતરીની મિનિટોમાં જ આરોપીઓને દબોચ્યા આફતાબ શેડા અને ફિરોઝ બેલીમ નામના શખ્સોને દબોચ્યા પોલીસે કડક કાર્યવાહી કરી આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું
Breaking News/રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે મોટા સમાચાર વ્લાદિમીર પુતિનની હત્યાનો કરાયો પ્રયાસ પુતિનની ઓફિસ પર કરાયો અચાનક હુમલો હુમલો કારાયો તે સમયે પુતિન ઓફિસમાં ન હતા બે માનવ રહિત ડ્રોનથી કરાયો હત્યાનો પ્રયાસ ક્રેમલિનને ટાર્ગેટ બનાવી મોકલાયા હતા ડ્રોન રશિયાએ યુક્રેન પર લગાવ્યો આરોપ આ હુમલો સુનિયોજિત આતંકવાદી કૃત્ય: ક્રેમલિન
મોટા સમાચાર/રશિયાએ યુક્રેન પર લગાવ્યો વ્લાદિમીર પુતિનની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ, કહ્યું- મોકલવામાં આવ્યા હતા 2 ડ્રોન
Breaking News/હિમતનગરની જીલ્લા જેલનો સિપાઈ ACBના સકંજામાં રૂ. 500ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો જીલ્લા જેલનો સિપાઈ જીલ્લા જેલનો સિપાઈ ઈશ્વર પટેલ લાંચ લેતા ઝડપાયો જેલમાં બંધ કેદીને મળવા આવેલ મિત્ર પાસે માંગી હતી લાંચ ફરિયાદીએ ACBનો સંપર્ક કરતા સિપાઈને ઝડપવા છટકું ગોઠવાયું સિપાઈને રૂ. 500ની લાંચ લેતા ACBએ રંગેહાથ દબોચ્યો
Breaking News/મેઘરજના બેડઝમાં દીપડાનો આતંક દીપડાએ બે પશુઓનું કર્યુ હતુ મારણ દીપડા આતંકથી સાંજ પડતા ગામમાં સન્નાટો ગ્રામજનો ઘરમાં પુરાઈ જવા બન્યા મજબુર ગ્રામજનોમાં જોવા મળ્યો ભયનો માહોલ દીપડાને જડપી પાડવા વનવિભાગે પાંજરૂ ગોઠવ્યું
Breaking News/સંસ્કારી નગરી વડોદરામાં પોલીસની ઉદ્ધતાઈ સામે આવી ઉત્સવ પ્રિય નગરીમાં અસામાજિક તત્વોને ખુલ્લી છૂટ પરંતુ નગરજનોને લગ્ન સમારંભની પરમિશન નહીં શહેરના માળી મહોલ્લામાં પોલીસે ન આપી લગ્નની પરમિશન પાણીગેટ પોલીસ સ્ટેશન નથી આપી રહ્યું લગ્નની પરમિશન કોંકણ ફરિયામાં રહેતો માળી પરિવારને કરાઈ રહ્યો છે હેરાન ઘણા દિવસ પહેલા પોલીસ સ્ટેશનમાં કરી હતી પરમિશનની માંગ હોલ કે વાડી બુક કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી આ પરિવાર આજ દિવસ સુધી રાહ જોવડાવ્યા બાદ હવે પરમિશનની પડી ના પરિવારમાં લગ્ન પ્રસંગને હવે ગણતરીના જ દિવસો બાકી પોલીસ પરમિશન ન મળતા પરિવારમાં ચિંતાના વાદળો
Breaking News/સુરતમાં જીપીસીબી આવી હરકતમાં સુરત શહેરમાં દુષિત પાણીની ઉઠી હતી ફરિયાદ ફરિયાદ બાદ જીપીસીબી એક્શનમાં આવી શહેરના અલગ -અલગ વિસ્તારમાં ઉઠી ફરિયાદ જીપીસીબી દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા