Gujarat Foundation Day/શું છે ગુજરાત દિવસનો ઇતિહાસ અને મહત્વ? ગુજરાત દિવસના ગર્ભમાં છુપાયેલી કેટલીક રસપ્રદ બાબતો જાણો!
Breaking News/મહુવા તાલુકાના લોગડી ગામે ગેરકાયદેસર ખનન ભૂમાફિયાઓ પર ત્રાટકી મહુવા મામલતદાર ટીમ મહુવાના લોંગડી ગામે સરકારી પડતરમાં ગેરકાયદે ખનન તળાવમાંથી પણ ગેરકાયદેસર રીતે માટીનું ખનન મહુવા મામલતદારની ટીમે બોલાવ્યો સપાટો મામલતદાર ટીમ અને બગદાણા પોલીસે કરી રેડ સ્થળ પરથી 1 JCB, 1 ડમ્પર, 10 ટ્રેકટર કરાયા જપ્ત કુલ 85 થી 90 લાખનો મુદ્દામાલ સ્થળ પરથી જપ્ત કરાયો તમામ આરોપીઓ સામે હાલ કાર્યવાહી શરુ
Breaking News/અમલસાડી ગામે પ્રિન્સિપાલ લાંચ લેતા ઝડપાયા આશ્રમ શાળાના પ્રિન્સિપાલ ACBના સકંજામાં આચાર્ય ઉર્વશીબેન ચૌધરી લાંચ લેતા ઝડપાયા. 1270 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા બાતમીના આધારે ACBએ ગોઠવ્યું હતું છટકું એક મહિનાના પગાર આકારણી કરવા માંગી હતી લાંચ