Breaking News/આણંદની બોરસદ પાલિકામાં ઉચાપતનો મામલો પાલિકાના જ કર્મચારીએ ઉચાપત કરી હોવાનું સામે આવ્યું ટેક્સ વિભાગના કર્મચારીએ ઉચાપત કરી હોવાનો ઘટસ્ફોટ ઇન્ચાર્જ ટેક્સ ઇન્સ્પેકટર અને ભાડા કારકુન દ્વારા કરાઈ ઉચાપત પ્રશાંત એમ. ઠાકર દ્વારા ઉચાપત કરાઈ હોવાની પ્રાથમિક માહિતી ઓડિટ થયા પછી ટેક્સ પાવતી ફાડી નાણાં જમા ન કરાવ્યા પ્રાથમિક દ્રષ્ટિએ 66,500 રૂપિયાની ઉચાપત આવી સામે અરજદારે ટેક્સના પૈસા ભર્યા હોવા છતાં નપામાં ટેક્સ બાકી બોલાયો અરજદારે સમગ્ર મામલે તપાસ કરાવતા ઉચાપત સામે આવી ઘટનાને લઈને બોરસદ ચીફ ઓફિસરે 4 રેકર્ડ તિજોરી કરી સિલ તાત્કાલ અસરથી કર્મચારી પ્રશાંત ઠાકરને કરાયો ફરજ મોકૂફ હવે કૌભાંડી કર્મચારી વિરુદ્ધ નોંધાશે પોલીસ ફરિયાદ
Breaking News/ભુજના લાખોંદમાં વીજળી પડતા યુવકનું મોત વરસાદથી બચવા ઝાડ નીચે ઉભેલ યુવકનું મોત આકાશી વીજળી ત્રાટકતા યુવકની થયું મોત ભુજના લાખોંદ ગામના સીમાડામાં બન્યો બનાવ
Breaking News/ભાવનગરમાં વીજળી પડતાં એક યુવાનનું મોત આકાશ મકવાણા નામના યુવકનું થયું મોત શહેરના વડવા નેરા વિસ્તારમાં રહેતો હતો આ યુવાન ધોધમાર વરસાદમાં યુવાન બોરતળાવ ફરવા ગયો હતો વીજળી પડતાં 25 વર્ષીય યુવાનનું સ્થળ પર મોત નિપજ્યું
Breaking News/ધોરાજીમાં જૂથ અથડામણની ઘટના ધોરાજી અને સુપેડી ગામના લોકો વચ્ચે મારામારી એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે થઇ મારામારી સુપેડીની ઉતાવરી નદીના પુલ નીચે મારામારી દારૂના ધંધા બાબતે થઇ મારામારી: સૂત્ર જૂથ અથડામણમાં 9 લોકો થયા ઘાયલ 5 ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખસેડાયા અન્ય 4 ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા 7 લોકોને વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરાયા સમગ્ર મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
Breaking News/ભાવનગરના ગારીયાધારમાં વરસાદની તોફાની બેટિંગ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ વીજળીના કડાકા સાથે સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ પચ્છેગામ, પર્વડી, ગણેશ ગાઢમાં ભારે વરસાદ રૂપાવટી, નાની વાવડી, વીરડી સહિતના ગામોમાં ભારે વરસાદ ધોધમાર વરસાદને પગલે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા આશ્રમ રોડ, પચ્છે ગામ રોડ પર ભરાયા વરસાદી પાણી બાયપાસ રોડ, રજવાડી વાડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા
Breaking News/નવસારીમાં આવેલ ગોલ્ડી સોલાર કંપનીમાં લાગી આગ સોલાર કંપનીની બિલ્ડીંગમાં ફોર સીલીંગમાં લાગી આગ આગનો કોલ મળતાં ફાયરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કરાયા બિલ્ડીંગમાં રાખેલ તૈયાર સોલાર પેનલોને પણ ખસેડવામાં આવી
Breaking News/સુરતના પલસાણામાં પહેલા માળેથી બાળકી નીચે પટકાઈ મેઘા પ્લાઝાના પહેલા માળેથી નીચે પટકાઈ બાળકી બાળકી એપાર્ટમેન્ટની ખુલ્લી બારી નજીક સૂતી હતી ઊંઘમાંથી ઉઠતા બાળકી નીચે પટકાઈ પલસાણા CHC કેન્દ્રમાં અપાઈ પ્રાથમિક સારવાર બાળકીની હાલત વધુ ગંભીર જણાતા સુરત રીફર કરાઈ