Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/આણંદના આંકલાવમાં ગટરના પાણી ખેતરમાં ઘુસ્યા ગટરના પાણીનો યોગ્ય નિકાલ ન થતા દૂષિત પાણી ખેતરોમાં ઘૂસ્યા ગટરના પાણી ખેતરોમાં ઘુસતા પાકને વ્યાપક નુકશાન ખેડૂતોની અવરજવરના માર્ગ પર પણ ગટરના પાણી તળાવની મરામત ન થતાં મુખ્ય માર્ગમાં પણ પાણી ભરાયા

Breaking News/અમરેલીના સમગ્ર પંથકમાં કમોસમી વરસાદ બગસરા પંથકના સુડાવડ ગામે કમોસમી વરસાદ ખેડૂતોના ખેતરોમાંથી પાણીની નદીઓ વહેતી થઇ ગીર પંથકના ગામડાઓમાં સતત ચોથા દિવસે વરસાદ ધારીના ઝર, મોરઝર, દહીંડા, પરબડી, ડાંગાવદરમાં વરસાદ ધારીના ચલાલામાં ધોધમાર વરસાદ ખાબક્યો ધારી પંથકમાં કેરીના પાકને વ્યાપક નુકશાન અમરાપુર ગામે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વડીયાના હનુમાન ખીજડિયામાં કમોસમી વરસાદ

Breaking News/ભાવનગરના શિહોરમાં કમોસમી વરસાદ ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં આવ્યો પલટો સમગ્ર પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો

Breaking News/દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકમાં વાતાવરણ પલટાયું ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ખાબક્યો કમોસમી વરસાદ સામોર, ભાડથર, ખોખરી, હંજડાપર સહિતના ગામોમાં વરસાદ ખંભાળિયા શહેરના રાજમાર્ગો પર ફરી વળ્યાં વરસાદી પાણી સોનીબજાર, મોચી શાળ, લુહાર શાળમાં પાણીની નદીઓ વહી ગુજરાત મીલ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા શહેરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો કમોસમી વરસાદને પગલે ઉનાળું પાકને નુકસાન થવાની ભીતિ

Breaking News/કમોસમી વરસાદને પગલે અગરિયાઓ મૂંઝવણમાં મીઠું પકવતા અગરિયાઓને માવઠાનો માર અગરિયાઓને મોટા પ્રમાણમાં નુકસાન જવાની ભીતી અંદાજે 50% મીઠું તૈયાર થઇ રણમાં પડ્યુ છે તૈયાર મીઠાના પાક પર વરસાદ થતા અગરિયાઓમાં ચિંતા જો વધુ વરસાદ પડશે તો અગરિયાઓની સીઝન ફેઈલ જશે

એમ્બ્યુલન્સ

દુર્ઘટના/જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ખીણમાં પલટી એમ્બ્યુલન્સ, સેનાના 2 જવાન શહીદ

સુરત/7800 કરોડના સટ્ટાકાંડનો મામલો, નાણાં હેરફેર કરનાર હુસેન મકાસવાળા ઇકો સેલ કરી ધરપકડ

શાહરૂખ ખાન

Video/શ્રીનગર એરપોર્ટ પર ભીડમાં ફસાયો શાહરૂખ ખાન, વીડિયોમાં જુઓ કેવી થઇ હાલત

આરતી

Tellywood/ગોવિંદાની ભાણી પહોંચી હોસ્પિટલ, અભિનેત્રી આરતી સિંહ સાથે રેસ્ટોરન્ટમાં થયો અકસ્માત

Char Dham yatra 2023/ચાર ધામ યાત્રાથી નષ્ટ થાય છે પાપ અને મળે છે શુભ ફળ, જાણો યાત્રાનું ધાર્મિક મહત્વ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy