બેઠક/આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની પ્રથમ બેઠક, કોરોના કેસ સંદર્ભે ચર્ચા કરવામાં આવશે્
Gujarat/અમદાવાદના હોસ્પિટલમાં ડબલ મર્ડર કેસ મામલો મણિનગરની કર્ણ હોસ્પિટલમાં થઇ હતી હત્યા કેટામાઇનનું ઇન્જેક્શન આપી કરી હત્યા આરોપી મનસુખે પહેલા પુત્રી ભારતીને આપ્યું ઇન્જેક્શન બાદમાં યુવતીની માતા ચંપાબેનને ઇન્જેક્શન આપ્યું
માતા-પૂત્રીના ડબલ મર્ડર કેસ/અમદાવાદ હોસ્પિટલમાં ડબલ મર્ડર કેસમાં થયો ખુલાસો, કેટામાઇનનું ઇન્જેકશન આપી કરાઇ હત્યા!
Gujarat/ગાંધીનગર: આજે કેબિનેટની બેઠક સીએમની અધ્યક્ષતામાં મળશે બેઠક કોરોનાના વધતા જતાં કેસોને લઇ થશે ચર્ચા કૃષિ મુદ્દે પણ ચર્ચા થવાની શકયતા
Gujarat/24 કલાકમાં કોરોનાના નવા 5 કેસ નોધાયા 24 કલાકમાં કોરોનાના 2 દર્દી સાજા થયા રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 23
Gujarat/આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટમાં સ્વામિનારાયણ ગુરુકુળના મહોત્સવમાં રહેશે હાજર 75માં અમૃત મહોત્સવમાં આપશે હાજરી સાંજે મુખ્યમંત્રી લેશે સહજાનંદ નગરની મુલાકાત સહજાનંદ નગરના મુખ્ય પ્રવેશ દ્વારનો કરશે ઉદ્ઘાટન વડતાલ ધામના રાકેશપ્રસાદજી પણ રહેશે હાજર
મુલાકાત/યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અમેરિકામાં બિડને સાથે કરી મુલાકાત, શાંતિ માટે મદદ કરતા રહીશું,સહાયની કરી જાહેરાત