Gujarat/
અમદાવાદના હોસ્પિટલમાં ડબલ મર્ડર કેસ મામલો મણિનગરની કર્ણ હોસ્પિટલમાં થઇ હતી હત્યા કેટામાઇનનું ઇન્જેક્શન આપી કરી હત્યા આરોપી મનસુખે પહેલા પુત્રી ભારતીને આપ્યું ઇન્જેક્શન બાદમાં યુવતીની માતા ચંપાબેનને ઇન્જેક્શન આપ્યું
