Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
મધ્ય પૂર્વમાં ફરી તણાવ વધ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait)માં એક જ રાત દરમિયાન સાત ઓઇલ ટેન્કરોને નુકસાન થયાના ઈરાનના દાવાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી છે

international news/હોર્મુઝમાં 7 ટેન્કરો પર હુમલો! મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધના ભણકારા

કેન્દ્ર સરકારે દેશમાં ખાંડનો પૂરવઠો જાળવી રાખવા અને સ્થાનિક બજારમાં ભાવને નિયંત્રણમાં રાખવાના હેતુથી ડ્યૂટી ફ્રી ખાંડની આયાત (Sugar Import)કરવાની મુદત બે મહિના લંબાવીને 31 ડિસેમ્બર, 2026 સુધી કરી છે

National News/ખાંડની ડ્યૂટી ફ્રી આયાતની મુદત 2 મહિના વધી, 31 ડિસેમ્બર સુધી છૂટ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી (Zelensky)અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વચ્ચેના સંબંધોમાં ફરી તણાવ સામે આવ્યો છે

international news/ઝેલેન્સકીને અમેરિકી અધિકારીઓનો ઠપકો! ટ્રમ્પ ગુસ્સે હોવાનો સંદેશ મળતાં બચાવ કરવો પડ્યો

ગુજરાતની સરકારી શાળાઓમાં પ્રવેશ, ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી અને બહારની વ્યક્તિઓની મુલાકાત અંગે રાજ્યના શિક્ષણ વિભાગ (Gujarat Education Department)દ્વારા બાળકોની સુરક્ષાના નામે બહાર પાડવામાં આવેલા પરિપત્ર (School Circular)ઘણો જ ગંભીર છે

Gujarat News/શાળા પ્રવેશ અને ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી અંગેના પરિપત્ર સામે કોંગ્રેસનો વિરોધ

અમદાવાદના નવરંગપુરામાં રહેતા 75 વર્ષીય વૃદ્ધ સાથે સાયબર ઠગોએ ઓનલાઈન રૂમ બુકિંગ (Online Room Booking)ના બહાને ₹9.77 લાખની છેતરપિંડી (Airbnb Fraud)કરી છે

Ahmedabad News/Airbnb પર રૂમ બુકિંગ કરવું અમદાવાદના વૃદ્ધને ભારે પડ્યું,₹9.77 લાખની છેતરપિંડી

લખનૌ (Lucknow)ના કાફે માલિક શિવ શર્માના શંકાસ્પદ મોત (Shiv Sharma Death Case)ના કેસમાં મોડેલ શ્રદ્ધા દુબે (Shraddha Dubey Case)ની મુશ્કેલીઓ વધી રહી છે

lucknow News/શ્રદ્ધા દુબેનું ₹6 લાખનું ખાતું ફ્રીઝ, શિવ શર્માના મોતની તપાસ તેજ

મેસર્સ આતમ મનોહર શિપ બ્રેકર્સ ખાતે જહાજમાંથી આશરે 567 મેટ્રિક ટન પેરેલાઈટ પાવડર (Alang Toxic Powder) મળી આવ્યો હોવાનો ઉલ્લેખ હોવાનું સામે આવ્યું છે

Bhavnagar News/બાંગ્લાદેશે ન સ્વીકારેલું ઝેરી પાવડર સાથેનું જહાજ અલંગ પહોંચ્યું

મુંબઈમાં હવાનું પ્રદૂષણ (Mumbai Pollution)સતત વધી રહ્યું છે

National News/પ્રદૂષણ મુદ્દે મુંબઈ દિલ્હી કરતાં આગળ, હાઈકોર્ટ લાલઘૂમ

ગુજરાતમાં સોલાર રૂફટોપ લગાવવા ઇચ્છતા પરિવારો માટે રાજ્ય સરકારની નવી સબસિડી (Gujarat Solar Subsidy)ની જાહેરાત મહત્વપૂર્ણ બની શકે છે

Gujarat News/ગુજરાતમાં સોલાર રૂફટોપ પર 90% સબસિડી: ₹5,400માં લગાવો સોલાર

અમદાવાદમાં દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરવા પહોંચેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ (Ahmedabad Firing)કર્યું હતું

Ahmedabad News/અમદાવાદમાં દારૂ ભરેલી ગાડીનો પીછો, SMCનું હવામાં ફાયરિંગ : બુટલેગરો ફરાર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy