Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 159 તાલુકામાં વરસાદ (Rain)નોંધાયો છે.

Gujarat News/વલસાડમાં પોણા ચાર ઇંચ વરસાદ,આગામી 7 દિવસ વરસાદની આગાહી

રાજકોટમાં તિરંગા યાત્રા (Rajkot Tiranga Yatra)બાદ કોર્પોરેશનની એજન્સીની બેદરકારી સામે આવી છે.

Rajkot News/રાજકોટમાં તિરંગા યાત્રા બાદ બેદરકારીનો ભોગ વાહનચાલકો

જુનાગઢના અંબાજી મંદિર (Junagadh Ambaji Temple)માં ચાલી રહેલા વિવાદમાં હવે વધુ એક ચોંકાવનારો વળાંક આવ્યો છે.

Junagadh News/જુનાગઢના અંબાજી મંદિર વિવાદમાં નવો વળાંક, મહંતની હત્યાના ષડયંત્રની અરજીથી ખળભળાટ

શહેરના મનપસંદ જીમખાના (Manpasand Gymkhana)માં જુગારધામ ઝડપાયા બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચ્યો છે

Ahmedabad News/અમદાવાદ મનપસંદ જીમખાના જુગારકાંડમાં DGPનીકાર્યવાહી, 3 પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ

અમદાવાદ (Ahmedabad)ના ઉમિયા કેમ્પ વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં 16 વર્ષના એક વિદ્યાર્થીએ આપઘાત (Suicide)કરી જીવન ટૂંકાવ્યું હોવાની માહિતી સામે આવી છે

Ahmedabad News/અમદાવાદના ઉમિયા કેમ્પમાં 16 વર્ષના વિદ્યાર્થીનો આપઘાત

રાપર તાલુકાના સેલારી જુથ ગ્રામ પંચાયત (Selari Gram Panchayat)ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી અલ્પાબેન રમેશભાઈ પટેલને ₹1,000ની લાંચ  (Bribe)લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે.

Kutch News/રાપરમાં ₹1,000ની લાંચ લેતા તલાટી ઝડપાયો

અમદાવાદ શહેરના નાગરિકો અને મુસાફરોને આજે નવીન ભેટ મળી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)ના હસ્તે ગીતામંદિર ખાતે નિર્માણ પામેલ અત્યાધુનિક ગીતામંદિર બસ ટર્મિનલ-2 (નોર્થ બ્લોક) (GITAMANDIR BUS TERMINAL-2)આઇકોનિક બસપોર્ટ’ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Ahmedabad News/અમદાવાદ ગીતામંદિર બસ ટર્મિનલ-2નું લોકાર્પણ, 39 પ્લેટફોર્મ અને અનેક આધુનિક સુવિધાઓ

"રમશે ગુજરાત, જીતશે ગુજરાત"ના સંકલ્પને સાકાર કરવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)એ મહાત્મા મંદિર ખાતેથી ‘શક્તિદૂત 2.0’ (Shaktidoot 2.0)યોજનાનો પ્રારંભ કરાવ્યો છે

Gandhinagar News/Shaktidoot 2.0: ગુજરાતના 500 ખેલાડીઓને મળશે રૂ.50 લાખ સુધીની સહાય, 799 ખેલાડીઓનું સન્માન

અપ્રમાણસર મિલકતના કેસમાં વોન્ટેડ કેતકી વ્યાસ (Ketki Vyas)ને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે

Ahmedabad News/અપ્રમાણસર મિલકત કેસમાં વોન્ટેડ કેતકી વ્યાસ ઝડપાઈ, ક્રાઇમ બ્રાન્ચે ACBને સોંપી

અમદાવાદ (Ahmedabad)ના આનંદનગર વિસ્તારમાં નોંધાયેલા દુષ્કર્મ કેસ (Ahmedabad Rape Case)માં પીડિતાનો મોબાઈલ ઝૂંટવી ફરાર થયેલા આરોપી સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહ રાઠોડ (Dharm Singh Rathod)ને પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો હતો

Ahmedabad News/અમદાવાદ દુષ્કર્મ કેસમાં આરોપીને રિમાન્ડ નહીં, જેલ મોકલાયો; BNSની કલમ 308(5) ઉમેરાઈ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy