Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરતઃ STના કામદારોનું વિરોધ પ્રદર્શન કાળી પટ્ટી બાંધી કર્યો વિરોધ પ્રદર્શન સાતમાં પગારપંચ મુજબ પગાર અપાય બે વર્ષથી અટકેલ બોનસ આપવામાં આવે રા.સરકારના કામદારોને અપાતા ભથ્થા મુજબ અપાય અનેક મુદ્દાઓ લઈને કર્યું વિરોધ પ્રદર્શન રા.સરકારને 4 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું 4 દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચિમકી

Gujarat/વડોદરાઃ સરકારીકર્મીઓ માસ CL પર ઉતરવાનો મામલો જીલ્લા કલેક્ટર એ.બી.ગોરનું નિવેદન નાગરિકોને તકલીફ ન પડે તે માટે વ્યવસ્થા માસ સીએલને લઈ અધિકારીઓ ઉપસ્થિત અરજદારોને તકલીફ ન પડે તે માટે વ્યવસ્થા

Gujarat/અમદાવાદઃ વિશ્વ કલ્યાણ- મહોત્સવ સુવર્ણ મહોત્સવ મણિનગર ગાદી સંસ્થાન દ્વારા આયોજિત કાર્યક્રમ 19 થી 25 સપ્ટેમ્બર 2022 દરમિયાન મહોત્સવ

Gujarat/ચંદીગઢમાં ગર્લ્સ હોસ્ટેલનો મામલો ગરમાયો છે ત્યારે રાજકોટના જેતપુર ગર્લ્સ સ્કૂલમાં હોબાળો વિધાર્થિનીઓ અને વાલીઓનો હોબાળો શિક્ષક દ્વારા વિધાર્થિનીઓને ગાળો અપાયાના આક્ષેપ વાલીઓ, વિદ્યાર્થીઓ દ્વારા પ્રિન્સીપાલ ઓફિસમાં હોબાળો શિક્ષક વારંવાર ધમકી આપતા હોવાનો આક્ષેપ વિદ્યાર્થીનીઓના સ્કૂલ કેમ્પસમાં ધરણાં શિક્ષકને સસ્પેન્ડ કરવા વાલીઓની માંગ

ભાવ વધારો/લીંબુના ભાવમાં ફરી ભડકો, ધાણા-મરચાના ભાવ પણ પહોચ્યા આસમાને

Gujarat/વડોદરા:મહેસુલ કર્મચારીઓ માસ સીએલ પર સરકારી ઓફીસોના ટેબલો ખાલી 350 જેટલા કર્મીઓ માસ સીએલ પર મહેસુલ સહિતના કર્મીચારીઓ ગેરહાજર

અશાંત ધારો/અશાંત ધારાનો અલમ નહી તો ચૂંટણીનો બહિષ્કાર -મહેસાણા ખાતે લાગ્યા બેનરો

Gujarat/બનાસકાંઠા: આંગણવાડી મહિલોની અટકાયત ગાંધીનગર જઇ રેલી મહિલાઓની અટકાયત મહિલાઓને પોલીસ મથકે લઇ જવામાં આવી વાવ,માવસરી,આગથળા પોલીસે કરી અટકાયત આંગણવાડી મહિલાઓની અટકાયતને લઇ રોષ

Gujarat/નવસારીઃ સતત સાતમાં દિવસે વરસાદ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ ચીખલી, ગણદેવી સહિતના વિસ્તારોમાં વરસાદ

Gujarat/અમદાવાદ: લીંબુના ભાવ આસમાને અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો લીંબુનો ભાવ 120 રૂપિયા કિલો થયો ગઈકાલ સુધી લીંબુના ભાવ 80 થી 100 કિલો હતો ધાણાનો ભાવ પણ 120 રૂપિયે કિલો પહોંચ્યો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy