Gujarat/વિધાનસભાના ટૂંકાગાળાના સત્રનો બીજો દિવસ આજે 10 વાગે ગૃહની કાર્યવાહીની થશે શરૂઆત વિવિધ સમિતિઓના અહેવાલની રજૂઆત કરાશે ખાદ્યતેલના ભાવ અંગે પ્રશ્નોત્તરી થશે ત્રણ વિધેયક પર ચર્ચા કરવામાં આવશે
Gujarat/રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ અસામાજિક તત્વોએ દૂધની કોથળીઓ તોડી દૂધની કોથળીઓ તોડી ભય ફેલાવવા કોશિશ અમૂલની ગાડીમાંથી દૂધની થેલીઓ રસ્તા પર ફેંકી શહેરના ચુનારાવાડ ખાતેનો વીડિયો
કર્મચારી આંદોલન/વડોદરામાં સરકારી કર્મીઓ માસ CL પર ઉતરતા અરજદારોને ધક્કા, કલેકટરે કરી વૈકલ્પિક વ્યવસ્થા
Gujarat/મહેસાણા: પાલિકાની ટીમ પર હુમલો રખડતા ઢોર પકડવા ગયેલ ટીમ પર હુમલો લાખવડ રોડ પર ઋષિનગર પાસેનો બનાવ બે અજાણ્યા ઈસમોએ આવી પથ્થરો માર્યા પકડેલા ઢોરો છોડાવી ઈસમો ફરાર પાલિકાના ડ્રાઇવરને શરીરે ઇજા સમગ્ર મામલે બે લોકો વિરુદ્ધ ફરિયાદ
Gujarat/નવસારી: શહેરમાં પડી રહ્યો છે સત વરસાદ વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાવવાના શરૂ પ્રજાપતિ આશ્રમ, મંકોડિયા વિસ્તારોમાં પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની
Gujarat/ગુજરાતમાં વધ્યા વિદ્યાર્થિનીઓ પર ત્રાસના બનાવ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ઘટના હળવદના મેરુપર ગામની ઘટના વિદ્યાર્થિનીને માર માર્યાનો વાલીઓનો આક્ષેપ માનસિક ત્રાસ આપતા હોવાનો પણ આક્ષેપ વિદ્યાલયમાં વાલીઓએ મચાવ્યો હોબાળો માનસિક ત્રાસથી 17 વિદ્યાર્થિનીની તબિયત લથડી સમગ્ર મામલે શિક્ષકોનો આંતરિક ડખ્ખો આવ્યો સામે આચાર્ય અને શિક્ષકો સાથે ન બનતુ હોવાનું આવ્યું સામે
Gujarat/જૂનાગઢ: સિંહોના જીવ પર જોખમ વધ્યું ભવનાથમાં સિંહોનો વધુ એક વિડિયો વાયરલ ચાર સિંહો નીકળ્યા લટાર મારવા દામોદર કુંડથી અશોક સિલાલેખ સુધીની લટાર બે સિંહણ અને બે બાળ સિંહ થયા કેમેરામાં કેદ સિંહોના જીવ પર જોખમ સમાન ભૂગર્ભ ગટરનું કામ ચાલુ ખાડાઓમાં સિંહ બાળ પડે તો જવાબદાર કોણ વન કર્મચારીઓની ચાલી રહી છે હડતાલ