Gujarat/ જૂનાગઢ: સિંહોના જીવ પર જોખમ વધ્યું ભવનાથમાં સિંહોનો વધુ એક વિડિયો વાયરલ ચાર સિંહો નીકળ્યા લટાર મારવા દામોદર કુંડથી અશોક સિલાલેખ સુધીની લટાર બે સિંહણ અને બે બાળ સિંહ થયા કેમેરામાં કેદ સિંહોના જીવ પર જોખમ સમાન ભૂગર્ભ ગટરનું કામ ચાલુ ખાડાઓમાં સિંહ બાળ પડે તો જવાબદાર કોણ વન કર્મચારીઓની ચાલી રહી છે હડતાલ

Breaking News