Gujarat/
ગુજરાતમાં વધ્યા વિદ્યાર્થિનીઓ પર ત્રાસના બનાવ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ઘટના હળવદના મેરુપર ગામની ઘટના વિદ્યાર્થિનીને માર માર્યાનો વાલીઓનો આક્ષેપ માનસિક ત્રાસ આપતા હોવાનો પણ આક્ષેપ વિદ્યાલયમાં વાલીઓએ મચાવ્યો હોબાળો માનસિક ત્રાસથી 17 વિદ્યાર્થિનીની તબિયત લથડી સમગ્ર મામલે શિક્ષકોનો આંતરિક ડખ્ખો આવ્યો સામે આચાર્ય અને શિક્ષકો સાથે ન બનતુ હોવાનું આવ્યું સામે
