Gujarat/બનાસકાંઠાની 9 બેઠક મામલે કોંગ્રેસ લેશે સેન્સ વિધાનસભા ચૂંટણીને લઇ કોંગ્રેસની કવાયત મેદવારો માટે કોંગ્રેસ નેતાઓ સેન્સ લેશે વિરેન્દ્રસિંહ રાઠોડ ઉમેદવારો માટે સેન્સ લેશે પ્રભારી રઘુ શર્મા સહિત અન્ય નેતાઓ રહેશે ઉપસ્થિત
Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત અમદાવાદમાં 26 સપ્ટે.વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી AMCને 237 કરોડના કામોની આપશે ભેટ સરખેજ વોર્ડમાં શકરી તળાવનું કરશે ખાતમુહૂર્ત સરખેજ વોર્ડમાં 2140 આવાસોનું કરાશે ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અગ્રણીઓ રહેશે હાજર
Gujarat/વડોદરા વિધાનસભાની ચૂંટણીઓનો ધમધમાટ ચૂંટણી વહીવટ માટે 18 નોડલ અધિકારીઓની નિમણૂંક જીલ્લામાં 10 વિધાનસભા માટે 2589 મતદાન મથક ગત ચુંટણી કરતા 12 જેટલા મતદાન મથકો વધ્યા 113 મતદાન મથકો કરાયા શિફ્ટ સૌથી વધુ 288 મતદાન મથકો વાઘોડિયા વિધાનસભામાં વડોદરામાં જીલ્લામાં 25.37 લાખ જેટલા મતદારો
Gujarat/સુરત: માલધારીઓની હડતાળનો મામલો સુમુલ ડેરીમાં નિયમિત કરતા વધુ દૂધનું વેચાણ એક લાખ લીટર દૂધનું વધુ વેચાણ થયું નિયમિત 12.50 લાખ લીટરનું વેચાણ થાય છે શહેર ભરના લોકોએ દૂધનો સંગ્રહ કર્યો હતો પોલીસ બંદોબસ્ત વચ્ચે ડેરી પર લાવવામાં આવ્યું હતું દૂધ આજે સમગ્ર સુરતમાં નિયમિત રીતે દૂધનું વેચાણ શરૂ
Gujarat/અમદાવાદમાં છેતરપિંડી મામલે CBIની કાર્યવાહી ખાનગી કંપનીના CMD ઋષિ અગ્રવાલની ધરપકડ 22 હજાર કરોડની છેતરપિંડી કેસમાં કાર્યવાહી મુંબઈ,પુણે,ભરૂચ સહિત જગ્યાએ દરોડાની કામગીરી બેંક સહિત અન્ય લોકો સાથે કરાઈ હતી છેતરપિંડી
Gujarat/વડોદરામાં મળ્યો અજાણ્યા યુવકનો મૃતદેહ સરકારી દવાખાનાની પાછળથી મળ્યો મૃતદેહ પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી તપાસ અજાણ્યા મૃતદેહને SSG હોસ્પિટલ ખસેડાયો
Gujarat/ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યો સાથે ડીનર ડિપ્લોમસી ગઇકાલે રાત્રે મુખ્યમંત્રી આવાસ પર ડીનરનું આયોજન ભાજપના નેતાઓ ડીનરના કાર્યક્રમમાં રહ્યાં ઉપસ્થિત વિધાનસભા ચૂંટણી પહેલાં સત્રના અંતિમ દિન પહેલા કાર્યક્રમ
Gujarat/સાગર પરિક્રમાના બીજા તબક્કાનો થશે પ્રારંભ પરસોત્તમ રૂપાલા કરાવશે શરૂઆત 22થી 25 સપ્ટેમ્બર સુધી કરશે યાત્રા ગુજરાતના વિવિધ જીલ્લાની લેશે મુલાકાત સરકારની યોજનાઓની માહિતી આપશે
Gujarat/આજે AMC નોકર મંડળની મહત્વની બેઠક કર્મચારીઓની 16 જેટલી માંગણીઓ માટે આંદોલન સરકારને હડતાળ માટે તૈયાર રહેવા આપી ચીમકી જૂની પેંશન યોજના ફરી શરૂ કરવાની માંગ કર્મીઓના મૃત્યુ પછી વારસદારને નોકરી આપવા માંગ ફાયરના કર્મચારીઓને 8 કલાકની ડ્યુટી આપવા માંગ સફાઈકર્મીઓને પાક્કા મકાન બનાવી આપવા માંગ તમામ કર્મીઓના પગાર ધોરણમાં સુધારો કરવા માંગ
Gujarat/થરાદનાં MLA ગુલાબસિંહની રાત્રે બગડી તબિયત થરાદના ધારાસભ્ય છે ગુલાબસિંહ રાજપૂત પાંચ દિવસથી ઉપવાસ આંદોલન પર છે ગુલાબસિંહ પડતર પ્રશ્નોને લઈને કરી રહ્યા છે આંદોલન બે દિવસમાં બે વખત ધારાસભ્યની તબિયત લથડી