Gujarat/વલસાડમાં સામે આવી શર્મસાર ઘટના ચંદીગઢ ગર્લ્સ હોસ્ટેલની ઘટનાને શરમાવે તેવી ઘટના હોસ્ટેલનો રસોઇયો બિભત્સ માંગ કરતો હોવાનો આક્ષેપ કન્યા નિવાસી શાળાના રસોઇયા પર ચોંકાવનારા આક્ષેપ ધરમપુર તાલુકાના કન્યા નિવાસી શાળાની ઘટના શાળામાં વાલીઓએ કર્યો ભારે હોબાળો રસોઇયો બિભત્સ માંગ કરતો હોવાનો આક્ષેપ વિદ્યાર્થીનીઓને ત્રાસ આપતો હોવાનો પણ આક્ષેપ ગંભીર આક્ષેપ બાદ પોલીસે ઘટના સ્થળે કરી તપાસ ગૃહ માતા સહિત રસોઈયાની તાત્કાલિક બદલીની માંગ વાલીઓના હોબાળા બાદ પુરુષ રસોઈયો ભૂગર્ભમાં ફીડ- Y:\01 INPUT DEPARTMENT\DISTRICTS\2022\SEP 2022\22 SEP 2022\VALSAD\SCHOOL HOBADO મયુર જોશી — સળગતા સવાલ વલસાડમાં ચંદીગઢ જેવી બની ઘટના…? સમગ્ર ઘટનાનું તથ્ય શું…? શા માટે રસોઈયા દ્વારા વિદ્યાર્થીનીઓને હેરાનગતિ..? રસોઈયાની બિભત્સ માંગ,કયાં થયો ફરાર…?
રાજકીય અખાડો/પાટીદારોનું ‘પાસ’ શોધે છે, રાજકીય પક્ષનો ‘સાથ’, વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજને પણ ટિકિટો તો જોઈએ જ છે, ટેકો આપશે કોણ?
Gujarat/બનાસકાંઠામાં આજે ચૌધરી સમાજનો કાર્યક્રમ બાસણામાં આજે ચૌધરી સમાજનું મહાસંમેલન ચૌધરી સમાજ વિપુલ ચૌધરીના સમર્થનમાં ઉતર્યો 25 હજારથી વધુ લોકો ઉમટે તેવી સંભાવના
Gujarat/સુરત: નેશનલ ગેમ્સમાં સિંગલ ટુર્નામેન્ટ શરૂ થશે આજે ટેબલ ટેનિસ મેન્સ સિંગલ ટુર્નામેન્ટ 36મી નેશનલ ગેમ્સમાં સુરતમાં રમાઇ રહી છે આજે મેન્સ ટેબલ ટેનિસ સિંગલ ટુર્નામેન્ટ યોજાશે હરમીત દેસાઈ સહિતના ખેલાડીઓ હાજર મણિક બત્રા, શરદ કમલ,જી .સથીયાન, માનવ ઠક્કર રમવા ઉતરશે ગઈકાલે મેન્સ ટેબલ ટેનિસની ફાઇનલમાં ગુજરાત અને દિલ્લી ટકરાયું હતું ગુજરાતનો દિલ્લી સામે 3-0 થી વિજય થયો હતો
World/અમેરિકાની કેન્દ્રીય બેંકે ત્રીજીવાર વ્યાજદરમાં કર્યો વધારો યૂએસ ફેડરલ રિઝર્વએ વ્યાજદરમાં 0.75 ટકાનો કર્યો વધારો 2023 સુધી વ્યાજદર 4.6 ટકા સુધી જવાની સંભાવના અમેરિકામાં બેફામ મોંઘવારી મુખ્ય કારણ હોવાની ચર્ચા ભારતીય બજારમાં મોટા ઘટાડાની જોવા મળી શકે છે અસર
Gujarat/રાજકોટમાં RMCની સ્ટેન્ડિંગ કમિટીની મળશે બેઠક ટોચના અગ્રણીઓ બેઠકમાં રહેશે હાજર બેઠકમાં 63 દરખાસ્તો અંગે કરાશે ચર્ચા વિચારણા