Gujarat/આજે VCE કર્મચારીઓની હડતાળનો 14મોં દિવસ આજે પણ VCE કર્મચારીઓ ધરણા પર બેસશે સત્યાગ્રહ છાવણી ખાતે બેસશે ધરણાં પર સતત ચોથા દિવસે પણ સરકાર સામે વિરોધ કમિટીના અધ્યક્ષ જાડેજાને VCE આગેવાન મળવા પહોંચ્યા . આજે VCE કર્મચારીઓને મળવા બોલાવ્યા. આજે સુત્રોચાર વગર વિરોધ નોંધાવવામાં આવ્યો નિરાકરણ નહિ કરે ત્યાં સુધી લડત ચાલુ રહેશે
Gujarat/અમદાવાદ: જગન્નાથજી મંદિર ટ્રસ્ટની જમીન મામલે ધમકી જમીન કૌભાંડ ઉજાગર કરનાર VHP કાર્યકરને ધમકી સોશિયલ મીડિયાથી આપવામાં આવી રહી છે ધમકી રાજસ્થાનના કનૈયાની જેમ ગળું કાપવાની ધમકી એક માસથી ગૃહમંત્રાલયમાં સુરક્ષાની કરી રહ્યા છે માંગ ગૃહમંત્રાલય તરફથી રક્ષણ ન અપાતું હોવાનો આક્ષેપ મંદિરની જમીન 25000 રૂ.ના માસિક ભાડે આપેલી છે
ગુજરાત/રાજ્યના ૭૧ લાખ કાર્ડ ધારકોને પહેલીવાર સીંગતેલનું રાહતદરે વિતરણ કરાશે : અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલ
ચૂંટણી પ્રચાર/ગુજરાતમાં પ્રિયંકા ગાંધીનો રોડ શો ,નવરાત્રીમાં કોંગ્રેસના શક્તિવંદના કાર્યક્રમમાં આવી પ્રચારના શ્રી ગણેશ કરાવશે
Gujarat/ગુજરાત વિધાનસભાની સત્ર કામગીરી શરૂ સત્રમાં કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યો વિરોધ બાદ વિપક્ષનું ગૃહમાંથી વોકઆઉટ ગુજરાત વિધાનસભાની સવારની બેઠકનો પ્રારંભ શ્રેષ્ઠ એમ.એલ.એના એવોર્ડની જાહેરાત 2021 માટે જીતુભાઈ સુખડિયાની પસંદગી વર્ષ 2022 માટે શૈલેષ પરમારની પસંદગી ચાંદીની વિધાનસભાની પ્રતિકૃતિ વાળી ટ્રોફી એનાયત લમ્પી વાયરસનો મુદ્દે કોંગ્રેસના પુંજા વંશે પ્રશ્ન ઉઠાવ્યા પુંજા વંશને બોલવા ના દેવાતા કોંગ્રેસે કર્યો સુત્રોચ્ચાર વિપક્ષના સભ્યોને જગ્યા પર બેસવા આપી સૂચના કોંગ્રેસના સભ્યોએ કર્યા સુત્રોચ્ચાર સુત્રોચાર વચ્ચે ગૃહની કાર્યવાહી અધ્યક્ષએ ચાલુ રાખી સમિતિના અહેવાલો મેજ પર મુકવાની કામગીરી ચાલુ કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યો પરેશ ધાનાણી, નૌશાદ સોલંકી ગૃહમાં પરત આવ્યા વિપક્ષ નેતા સુખરામ રાઠવા, અમિત ચાવડા પણ પાછા આવ્યા સી.જે.ચાવડા, અમરીશ ડેર, બળદેવજી ઠાકોર ગૃહમાં પાછા આવ્યા
Gujarat/સુરતઃ પાંડેસરા વિસ્તારમાં બની ઘટના સીટી બસમાં ચઢતી વખતે વિદ્યાર્થીનું મોત બસમાંથી પગ લપસતા વિદ્યાર્થીનું મોત વિધાર્થીના પગ પરથી બસનું વ્હીલ ફરી વળતા મોત વિશન માર્ય ધોરણ બારમાં અભ્યાસ કરતો હતો અકસ્માત થતાં બસનો ચાલક બસ મૂકી ફરાર નવી સિવિલમાં વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત પાંડેસરા પોલીસે ફરિયાદનો તપાસ હાથ ધરી
Gujarat/સુરતઃ પાંડેસરા વિસ્તારમાં બની ઘટના સીટી બસમાં ચઢતી વખતે વિદ્યાર્થીનું મોત બસમાંથી પગ લપસતા વિદ્યાર્થીનું મોત વિધાર્થીના પગ પરથી બસનું વ્હીલ ફરી વળતા મોત વિશન માર્ય ધોરણ બારમાં અભ્યાસ કરતો હતો અકસ્માત થતાં બસનો ચાલક બસ મૂકી ફરાર નવી સિવિલમાં વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત