Ukraine Crisis/રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનના 20% વિસ્તારને રશિયામાં જોડવાની કરી તૈયારી, પરમાણુ યુદ્ધનો તોળાતો ખતરો
Gujarat/અમદાવાદ:કાલપુર સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં નારણપુરા મંદિરના પાંચ સંતોએ મંદિરનો કર્યો ત્યાગ કાલપુર સ્વામિ. મંદિરના તાબા હેઠળ છે નારણપુરા મંદિર કાલુપુર મંદિરના ગાદીપતિના ત્રાસથી ત્યાગ કર્યાનો આક્ષેપ આચાર્ય કોશલેન્દ્ર પ્રસાદ અને લાલજી વ્રજેન્દ્ર પ્રસાદ છે ગાદીપતિ અગાઉ પણ 2 સંતો દ્વારા ગાદીપતિના ત્રાસથી મંદિર છોડયું હતું કાલુપુર સ્વામિનારાયણ મંદિરના હરિભક્તોમાં ભારે નારાજગી
Gujarat/રાજકોટ શહેરના કાલાવડ રોડની ઘટના લોખંડ ભરેલો ટ્રકે હાઇવે પર મારી પલ્ટી ટ્રક પલ્ટી મારતા ટ્રાફિક જામ સર્જાયો ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે
Gujarat/કોંગેસના ધારાસભ્યોનો ગૃહમાંથી વોકઆઉટ કૉંગ્રેસે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી અમિત ચાવડાની આગેવાનીમાં કરાઇ માંગ પ્લે કાર્ડ લઈને કૉંગ્રેસનો વિરોધ ગૃહની બહાર નારાબાજી કરી
Gujarat/અમદાવાદ:પહેલા માળેથી ગાય કુદી હોવાનો વિડીયો વાયરલ ગોમતીપુરમા ગાયો પકડવા જતા ગાય પહેલા માળે ચઢી ઢોર ડબ્બા કર્મચારીઓએ ગાયને પકડવા કર્યો પ્રયાસ ડરી ગયેલી ગાય પહેલા માળેથી કુદતા વિડીયો વાયરલ ગાય નીચે કુદી પડતા મોત થયું હોવાનો આક્ષેપ
Gujarat/ગાંધીનગર: વિધાનસભામાં કેગનો અહેવાલ રજુ રાજયમાં વાહનો વધતા પ્રદુષણ પણ વધ્યું GPCBના અહેવાલમાં સરકારની કબુલાત હવાની ગુણવત્તા નબળી પડી હોવાનો અહેવાલમાં ઉલ્લેખ વસ્તી વધારાની સામે વાહનોની વૃદ્ધિમાં 352 ટકા જેટલો વધારો હવાનું પ્રદૂષણ વધવાના કારણે સ્વશનતંત્રની બીમારીનું પ્રમાણ વધ્યું છેલ્લા પાંચ વર્ષમાં 80, 443 શ્વાસ ને લગતી બિમારીના દર્દી નોંધાયા