Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/પાટણ: રાધનપુર સરકારી કચેરીઓમાં ગાયોનો ખડકલો નાયબ કલેકટર કચેરી, મામલતદાર કચેરીમાં ગાયોનો ખડકલો ગૌ શાળા અને પાંજરાપોળની સહાય ન અપાતા રોષ સુરભી ગૌશાળા અને ખોડ ઠોર પાંજરાપોળની ગાયો છોડાઇ સરકારી કચેરીઓમાં ગાયો બાંધી દેવામાં આવી

Gujarat/નર્મદાના કેવડિયા ખાતે યોજાશે રાષ્ટ્રીય પરિષદ પર્યાવરણ અને વન મંત્રીની રાષ્ટ્રીય પરિષદ PM મોદી કાર્યક્રમમાં વર્ચ્યૂઅલી આપશે હાજરી એકતાનગરમાં રાષ્ટ્રીય પરિષદનું કરશે ઉદ્ધાટન PM મોદી સભાને પણ વર્ચ્યૂઅલી સંબોધિત કરશે ટોચના અગ્રણીઓ કાર્યક્રમમાં આપશે હાજરી

Gujarat/રાજકોટ: વધુ એક વિભાગના કર્મીઓ આંદોલનના માર્ગે મિશન મંગલમ યોજનાના કર્મીઓ આંદોલનના માર્ગે 25મી સપ્ટેમ્બરથી કરશે આંદોલન 26મી સપ્ટેમ્બરે કર્મચારીઓ કરશે હડતાલ 2011થી પડતર પ્રશ્નોના નિકાલ માટે આંદોલન ત્રણ વર્ષથી નથી વધ્યો પગાર અનેક વખત લેખિત અને મૌખિક રજુઆત કરાઇ વિવિધ માંગણીઓને લઈને કર્મચારીઓમાં રોષ 29મી સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે ઉગ્ર ધરણા

Gujarat/બનાસકાંઠામાં ગૌશાળા પાંજરાપોળના સંચાલકમાં રોષ 500 કરોડની સહાય ન મળતા સંચાલકોમાં રોષ પાંજરા પોળની ગાયો છોડાશે સરકારી કચેરીઓમાં આજે ગૌશાળાની ગાયો છોડી મુકાશે ગાયો સરકારી કચેરીમાં છોડી મુકવા સંચાલકો મક્કમ અનેક રજુઆત ધરણા કર્યા નિર્ણય ન આવતા રોષ

Gujarat/અમરેલીઃ ટ્રેનની અડફેટે સિંહ બાળનો અકસ્માત અમરેલી ચલાલા વચ્ચે બની ઘટના પેસેન્જર ટ્રેનની ટક્કરે સિંહબાળનું મોત વનવિભાગના અધિકારીઓ પહોંચ્યા ઘટનાસ્થળે અગાઉ પણ સિંહોના ટ્રેન અડફેટે મોતની અનેક ઘટના

Gujarat/અમદાવાદમાં ACBની સફળ ટ્રેપ ઢોર વિભાગના ઇન્સ્પેક્ટ લાંચ લેતા ઝડાપાયો પિયુષ વ્યાસ સેનેટરી ઇસ્પેક્ટર લાંચ લેતા ઝડપયો ઢોર ન પકડી જવા માટે 4,500ની માંગી લાંચ ACBએ લાંચ લેતા રંગે હાથ ઝડપ

Gujarat/નખત્રાણા જૂથ ગ્રા.પંને ન.પાનો દરજ્જો અપાયો નખત્રાણા નાના-બેરૂ ગામોનો નખત્રાણા નપામાં સમાવેશ CMનો કચ્છના છેવાડાના નાગરિકને સુવિધા આપતો નિર્ણય નખત્રાણા ન.પાની રચના કરવાની આપી મંજૂરી માળખાકીય સુવિધા મળે તેવા ઉદાત્ત ભાવ સાથે નિર્ણય

Gujarat/ગાંધીનગર: આંદોલનકારીઓની અટકાયત સત્યાગ્રહ છાવણીથી કરવામાં આવી અટકાયત રહેમરાહે નોકરી કરતા આંદોલનકારીની અટકાયત પરિવારને મારમારવામાં આવ્યો હોવાના આક્ષેપ

પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના તૂટેલા રોડનું ફરી નામકરણ કરવામાં આવ્યું હતું. અને તૂટેલા રોડને શિયાળ પાટીલ વહન તોડ માર્ગ અને સ્ટ્રોમ વોટર

નામકરણ/પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખો વિરોધ : તુટેલા રોડનુ નવિન નામ કરણ કરાયું

વિધાનસભાના દ્વારે/છેવાડાના વિસ્તાર નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો અપાયો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy