Gujarat/બનાસકાંઠાઃ થરાદ મામલતદાર ઓફિસે છોડાઇ ગાયો ગૌ શાળા સંચાલકોએ છોડી ગાયો મોટી સંખ્યામાં ગાયો છોડવામાં આવી માગ નહીં સ્વીકારતા લેવાયો નિર્ણય માગ નહી સ્વીકારાય તો ગાંધીનગર છોડાશે ગાયો
Gujarat/બનાસકાંઠા: ગૌશાળાના પશુઓને રોડ પર છોડાયા લાખણીના શેકરા ગામની ઘટના રોડ પર પશુઓને છોડાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા આગથળા પોલીસ ઘટના સ્થળે પહોંચી
World/મહિલા ન્યૂઝ એન્કરે ‘હિજાબ’ પહેર્યું ન હતું, તો ઈરાનના રાષ્ટ્રપતિએ ઈન્ટરવ્યુ આપવાનો કર્યો ઈન્કાર
Gujarat/નવરાત્રીમાં ખેલૈયાઓ ખુશખબર નવરાત્રીમાં રાત્રે 12 સુધી લાઉડ સ્પીકરને મંજૂરી ગૃહરાજ્યમંત્રી સંઘવીનું ટ્વીટ રાત્રે 12 સુધી ખેલૈયા મન મૂકીને ગરબા રમી શકશે હોસ્પિટલ,કોર્ટ પાસેનો 100 મીટરનો વિસ્તાર સાઈલન્સ ઝોન
Gujarat/સુરત: ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરાયા 11 દિવસ સુધી પાણી છોડ્યા બાદ દરવાજા બંધ કરાયા વરસાદ બંધ થવાથી પાણીની આવકમાં ઘટાડો હાલ ઉકાઈડેમની સપાટી 342.72 ફૂટ ભયજનક સપાટીથી અઢી ફૂટ દૂર ઉકાઈ ડેમ
Gujarat/ગાંધીનગર વિધાનસભામાં ટૂંકાગાળાનું સત્ર પૂર્ણ 14મી વિધાનસભા બની ઐતિહાસિક ગૃહને સ્થગિત રાખવાના નવ બનાવો નવ બનાવમાં 555 મીનિટના સમયનો વ્યય વર્તમાન સરકારનું અંતિમ સત્ર પૂર્ણ થયું 14 જેટલા MLAએ રાજીનામા આપતા પેટાચૂંટણી થઇ
Gujarat/દુધ સાગર ડેરીમાં કૌભાંડનો મામલો વિપુલ ચૌધરી અને CAની થઇ હતી ધરપકડ વિપુલ ચૌધરીના આજે રિમાન્ડ પૂર્ણ થશે 7 દિવસના રિમાન્ડ પુર્ણ થતાં કોર્ટમાં રજુ કરાશે વિપુલ ચૌધરી અને CAને આજે કોર્ટમાં રજૂ કરાશે
Gujarat/વડાપ્રધાન મોદી 29 સપ્ટેમ્બરે ગુજરાત આવશે સુરતથી ગુજરાત પ્રવાસની શરૂઆત થશે સવારે સુરત-બપોરે ભાવનગરમાં હાજરી આપશે સાંજે નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં હાજર રહેશે રાત્રે 9 વાગ્યે GMDCમાં નવરાત્રિ મહોત્સવમાં હાજર રહેશે