Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/આરોગ્ય કમિશનર કચેરી બહાર પહોંચ્યા આરોગ્ય કર્મીઓ જૂના સચિવાલયમાં ગેટ પર આરોગ્ય કર્મીઓ થયા એકઠા 47 દિવસથી માંગણીઓને લઇ કરે છે આંદોલન સરકારે બે માંગણી સ્વીકારી છે અને ઉચ્ચક પગાર વધારો કર્યો માંગણી સ્વીકારવા છતાં આંદોલન યથાવત પોલીસે આરોગ્યકર્મીઓની કરી અટકાયત

Photos/રશિયા પાસે છે એવા ખતરનાક હથિયાર કે અમેરિકા પણ દુર ભાગી રહ્યું છે

આંદોલન પર પ્રતિબંધ/ગાંધીનગરમાં મંજૂરી વગર કાર્યક્રમ કે આંદોલન થશે તો આવી બન્યું : DYSP

Gujarat/ગાંધીનગરમાં હવે નહીં કરી શકાય આંદોલન મંજૂરી વગર કાર્યક્રમ થશે તો કરાશે કાર્યવાહી: DYSP ગાંધીનગર પોલીસનું આંદોલન મુદ્દે મોટું એકશન પોલીસ વિભાગે આંદોલન માટે નથી આપી મંજૂરી: DYSP મંજૂરી વગર આંદોલન થશે તો કરીશું કાર્યવાહી: DYSP

રોડ બ્લોક/ગૌ શાળાની ગાયો રોડ પર લાવી હાઈવે કરાયો બ્લોક

Gujarat/બનાસકાંઠામાં પશુ સહાય મામલો ડીસા રાધનપુર નેશનલ હાઇવે બ્લોક કર્યો માલગઢ પાસે નેશનલ હાઇવે બ્લોક ગૌ શાળાની ગાયો રોડ પર લાવી હાઇવે કર્યો બ્લોક રોડ બ્લોક કરતા વાહનચાલકો અટવાયા

Gujarat/બનાસકાંઠામાં પાંજરાપોળ સંચાલકો આકરા પાણીએ સહાય ના ચુકવાતા સંચાલકોનો વિરોધ કાર્યક્રમ સરકારી કચેરીઓમાં છોડાઈ ગાયો પડતર માંગ ન સંતોષાતા લેવાયો નિર્ણય હજી પણ મદદ નહીં ચુકવાય તો ગાંધીનગર છોડાશે ગાયો

Gujarat/સુરત પોલીસ દ્વારા હાથ ધરાયો નવતર પ્રયોગ પોલીસ-પ્રજા વચ્ચે સંતુલન સાધવા પ્રયાસ ફરિયાદીને પાણી પીવડાવી શાંતિથી સાંભળવામાં આવશે પોલીસ અને પ્રજા વચ્ચે અંતર ઘટે તેવો હેતુ સુરતના 28 પોલીસ સ્ટેશનમાં હાથ ધરાયો પ્રયોગ પો.સ્ટેશનમાં ફરિયાદી આવે તો પાણી પીવડાવાશે ત્યારબાદ ફરિયાદીને શાંતિથી સાંભળવામાં આવશે

Gujarat/દિલ્હી-NCRમાં ભારે વરસાદની આગાહી નોઈડા-ગાઝીયાબાદમાં શાળાઓ રહેશે બંધ ગુરુગ્રામમાં વર્ક ફ્રોમ હોમની અપાઇ સલાહ કાલે દિલ્હીમાં ભારે વરસાદથી હાલ બેહાલ નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સમસ્યા

Gujarat/કેવડિયામાં પર્યાવરણ પ્રધાનોની રાષ્ટ્રીય કોન્ફરન્સ વિવિધ રાજ્યોના પર્યાવરણ પ્રધાન આપશે હાજરી વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સથી કરશે ઉદ્ધાટન કોન્ફરન્સને વર્ચ્યૂઅલી સંબોધન કરશે વડાપ્રધાન મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અગ્રણીઓ રહેશે હાજર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy