Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરત: વેડરોડ વિસ્તારની ઘટના નાની બહુચરાજી મંદિરના મહંતનો આપઘાત મહંતે ગળેફાંસો ખાઈ આપઘાત 45 વર્ષીય શંભુ મહારાજે આપઘાત કર્યો આપઘાત કરવાનું કારણ અકબંધ ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી આપઘાતના કારણ શોધવાની કવાયત હાથ ધરાઈ મંદિરની આસપાસમાં રહેતા લોકોના નિવેદન લેવાયા

Gujarat/નવરાત્રીને લઇ ખેલૈયાઓ માટે સારા સમાચાર રાત્રે 12 વાગ્યા પછી હોટેલ-રેસ્ટોરન્ટ ખુલ્લા રહી શકશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે હોટેલ એસોસિશન દ્વારા નિર્ણયને આવકાર

Science/માણસો વધુ બીમાર પડવાનું કારણ છે દેડકાની ઘટતી વસ્તી, ચોકાવનારો ખુલાસો 

Technology/શું વોટ્સએપનું ફ્રી કોલિંગ સમાપ્ત થશે? નવું ટેલિકોમ્યુનિકેશન બિલમાં શું છે જોગવાઈ ?

Gujarat/અરવલ્લી: કુખ્યાત બુટલેગર અને હત્યાનો આરોપી થયો ફરાર ભિલોડાના ડોડીસરા ગામથી થયો ફરાર વચગાળાના જામીન પર હતો કુખ્યાત બુટલેગર PSI અને સાત પોલીસ કર્મીઓનો હતો જાપ્તો પોલીસની નજર કેદ વચ્ચે ફરાર થયો કુખ્યાત આરોપી ભિલોડા વિસ્તારનો કુખ્યાત બુટલેગર છે સુખો ડુંડ ભુતકાળમાં પોલીસ પર હુમલો પણ કરી ચુક્યો છે હત્યાના કેસમાં થઇ હતી ધરપકડ પોલીસે મહામહેનતે પકડ્યો હતો વોન્ટેડ આરોપીને જાપ્તામાંથી ફરાર થતા મોટી બેદરકારી સામે આવી

Gujarat/રસ્તાઓના રિસરફેસીંગ માટે મંજૂરીની મહોર રાજ્ય સરકારનો પ્રજાલક્ષી મહત્વનો નિર્ણય રસ્તાઓના રિસરફેસીંગ માટે 508.64 કરોડની મંજૂરી વિવિધ જીલ્લામાં 5,986 કરોડના કામો પ્રગતિ હેઠળ કુલ 98 રસ્તાઓનું 756 કિ.મી લંબાઇમાં રિસરફેસીંગ કામ

Gujarat/મહેસાણા: વિપુલ ચૌધરીને કોર્ટમાં રજૂ કરાયા એસીબી દ્વારા વધુ 6 દિવસના રિમાન્ડની માગણી કરાઈ તેમના પત્ની ગાયબ હોવાની વકીલની કોર્ટમાં રજુઆત આ કેસમાં કંપનીઓની તપાસ બાકી હોવાની રજુઆત કોર્ટમાં બંને પક્ષ દ્વારા દલીલ પૂર્ણ કોર્ટ હવે રિમાન્ડ મામલે ટૂંક સમયમાં લેશે નિર્ણય

ગરબાનો તાલ/નવરાત્રીમાં સુંદર દેખાવા યુવતીઓમાં ઉત્સાહ, બ્યુટીપાર્લરોમાં લાગી લાઈનો

Gujarat/ડીસામાં ગૌ શાળા સંચાલકોનો અનોખો વિરોધ ડીસા તાલુકા પોલીસ સ્ટેશન સામે ચક્કાજામ સંચાલકો કટોરા લઇને રોડ પર ભીખ માગવા લાગ્યા

Gujarat/સુરત: ટીબીની કર્મચારીઓ પણ આંદોલનના માર્ગે સિવિલ હોસ્પિટલ આવેલ ક્ષય વિભાગના કર્મચારીનો વિરોધ 200 જેટલા કર્મચારીઓ કરી રહ્યા છે વિરોધ 15 જેટલી પડતર માગણી લઇને કરી રહ્યા વિરોધ પગાર વધારો અને કાયમીની માંગને લઇ વિરોધ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy