Gujarat/કેવડિયામાં રાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ કરાયો એકતાનગરમાં બે દિવસની રાષ્ટ્રીય કોન્ફરન્સ વડાપ્રધાન મોદીએ કોન્ફરન્સનું કર્યુ ઉદ્ધાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હાજરી ભૂપેન્દ્ર યાદવ સહિત અગ્રણીઓ ઉપસ્થિત વિવિધ રાજ્યોના પર્યાવરણ પ્રધાન જોડાયા વડાપ્રધાન મોદીનું નિવેદન ગ્રીન ગ્રોથ પર હવે દેશનું ફોકસ
Gujarat/વડોદરા: ચૂંટણી નજીક આવતા જ કોંગી નેતાઓ રઘવાયા બન્યા બાબાસાહેબ સ્મ્રુતિ દીને અમિત ચાવડાની જીભ લપસી આમ આદમી પાર્ટી ને કોંગ્રેસની બી ટીમ ગણાવી આપ કોંગ્રેસની બી ટીમ છે એ દેશ અને દુનિયા જાણે છે
Gujarat/અદાણી-અંબાણી જૂથ એકબીજાના કર્મીને નહીં આપે નોકરી બે સૌથી મોટા બિઝનેસ ગ્રુપ વચ્ચે થઇ સમજૂતી રિલાયન્સ અને અદાણી ગ્રુપ વચ્ચે સમજૂતી સધાઈ નો-પોચિંગ એગ્રીમેન્ટ હેઠળ કામગીરી કરવામાં આવશે
Gujarat/જામનગરના ચકચારી ગુજસીટોક કેસનો મામલો કુખ્યાત જાડેજા બંધુ સહિત 5 આરોપીઓને જામીન સુપ્રિમ કોર્ટે આપ્યા આરોપીઓને જામીન બિલ્ડર નિલેશ ટોલિયા, જિમી આડતીયાને જામીન વકીલ વસંત માનસાતા, યશપાલ જાડેજાને મળ્યા જામીન જસપાલ જાડેજાને પણ સુપ્રિમ કોર્ટે આપ્યા જામીન નવ આરોપીઓ હાલ છે રાજ્યની જુદી જુદી જેલમાં કુખ્યાત જયેશ પટેલ હજુ છે ફરાર
Gujarat/આજે વધુ એક ખગોળીય ઘટના આકાર પામશે આજે સમગ્ર પૃથ્વી પર દિવસ-રાત એકસરખા થશે સૂર્ય બરાબર પૂર્વ દિશામાં ઉગશે બાદમાં ધીમે ધીમે ક્રમશ: દિવસ ટૂંકો થશે
Gujarat/ABG શિપયાર્ડ કેસમાં રૂ.2,747 કરોડની મિલકત જપ્ત ઈડી દ્વારા 2,747 કરોડની મિલકતો જપ્ત કોમર્શિયલ પ્રોપર્ટી-બેન્ક ડિપોઝીટ મિલકત જપ્ત કરાઈ રિશી અગ્રવાલની ધરપકડ બાદ ઇડીની કાર્યવાહી એબીજી શિપયાર્ડ લિ.ના સ્થાપક રિશી અગ્રવાલ