Gujarat/રાજ્યમાં કોરોનાના નવા 125 કેસ નોંધાયા છેલ્લા 24 કલાકમાં 2 દર્દીના મોત આજે કોરોનાથી 149 દર્દીઓ થયા સાજા રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1023 અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં કોરોનાના 30 કેસ સુરત શહેરમાં કોરોનાના 26 કેસ વડોદરા શહેરમાં કોરોનાના 14 કેસ રાજકોટ શહેરમાં કોરોનાના 04 કેસ ગાંધીનગર શહેરમાં કોરોનાના 01 કેસ જામનગર શહેરમાં કોરોનાના 01 કેસ
Gujarat/ચૂંટણી પહેલા રાજ્ય સરકારે કર્યા મોટા ફેરફાર રાજ્યના 42 ડેપ્યુટી કલેક્ટરની બદલી 26 મામલતદારોને ડે.કલેક્ટર તરીકે બઢતી ચૂંટણી પહેલા રાજ્ય સરકારે કર્યા મોટા ફેરફાર રાજ્યના 42 ડેપ્યુટી કલેક્ટરની બદલી 26 મામલતદારોને ડે.કલેક્ટર તરીકે બઢતી
Gujarat/મહીસાગર જિ. સ્વાસ્થ્ય વિભાગની બેદરકારી પ્રિકોશન ડોઝ લીધા વિના મહિલાને મળ્યુ સર્ટિફિકેટ મહિલાએ આ અંગે જાહેર કર્યું ટ્વીટ હું આજે સંપૂર્ણ દિવસ વ્યસ્ત હતીઃ મહિલા સ્વાસ્થ્ય વિભાગ અને અધિકારો પર કર્યા સવાલ
Gujarat/પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર થરાદની લેશે મુલાકાત થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની લેશે મુલાકાત ગુલાબસિંહ છેલ્લાં સપ્તાહથી આમરણાંત ઉપવાસ પર ધારાસભ્ય ગુલાબસિંહની તબિયત લથડતા મળશે
Gujarat/ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદનું એલર્ટ 17 રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની શકયતા હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ યથાવત બંગાળની ખાડીમાં લોપ્રેશર સર્જાતા વરસાદ
Gujarat/દૂધસાગર ડેરીના 800 કરોડ કૌભાંડનો મામલો વિપુલ ચૌધરીના 66 બેંક એકાઉન્ટ મળ્યા 21 જેટલા બેંક લોકર પણ મળી આવ્યા ટેક્સાસમાં 9 કરોડનો બંગલો લીધેલો છે અનેક નાણાંકીય વ્યવહારો CAએ છુપાવ્યા હતા બનાવટી ઓડિટ રિપોર્ટ પણ બનાવ્યો હતો
Gujarat/ચોથા નોરતાથી વરસાદની સંભાવના નહી પ્રથમ ત્રણ નોરતામાં વરસાદની આગાહી અમદાવાદ,સુરતમાં વરસાદની આગાહી અમરેલી,ભાવનગરમાં પણ પડી શકે વરસાદ હળવાથી મધ્યમ વરસાદની છે આગાહી
Gujarat/હાલોલ પાસેની આગ પર મેળવાયો કાબુ 10 ફાયરની ટીમે કરી હતી કામગીરી હાઇટેન્શન વાયર તૂટતા લાગી હતી આગ સદનસીબે ઘટનામાં કોઇ જાનહાનિ નહીં મહાજહેમતે આગ પર મેળવાયો કાબૂ વડોદરા ફાયરબ્રિગેડે જાહેર કર્યો હતો મેજર કોલ
Gujarat/વડોદરા GIDC કોલોની વિસ્તારમાં અથડામણ માંજલપુરમાં ખુલ્લેઆમ ગુંડા તત્વોનો આતંક મારામારીમાં અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બહારના ગુંડા તત્વો આવીને તૂટી પડતા મામલો ગરમાયો હુમલાખોરો પોતાની ગાડીઓ છોડી નાસી છૂટ્યા યુપીમાં ચૂંટણી બાબતે બોલાચાલી બાદ મારામારીની ચર્ચા સમગ્ર ઘટનાને લઈ સીસીટીવી આવ્યા સામે
Gujarat/ડીસાના એલીવેટેડ બ્રીઝ પર ટાયરો સળગાવી વિરોધ ગો ભક્તોએ ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો ટાયરો સળગાવી એલીવેટેડ બ્રીઝ જામ કરાયો