Gujarat/નવસારી: વાંસદામાં બે દિવસમાં ભૂકંપના બે આંચકા રાત્રે 9:38 કલાકે 3.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો એપી સેન્ટર વાંસદા નજીક આવેલ હોલીપાડા પાસે આજે સવારે 6.48 મિનિટે 2.8 તીવ્રતાનો આંચકો કેન્દ્રબિંદુ 13 કિલોમીટર દૂર ડાંગના નાનાપાડા ગામમાં નોંધાયું ભૂકંપના આંચકા આવવાથી લોકોમાં ભયનો માહોલ વાંસદામાં એક જ મહિનામાં પાંચમી વખત આંચકા
Gujarat/સુરત: PMના આગમનને લઇ તડામાર તૈયારી 29મીએ યોજાશે PMની જાહેર સભા લિંબાયત નીલગીરી મેદાનમાં સભા પાલિકાએ તડામાર તૈયારી શરૂ કરી છે 120 મીટરના બે ડોમ બનાવાશે સવા લાખથી વધુ ખુરશી મુકાશે એક ડોમમાં PM મોદીની સભા બીજા ડોમમાં એલ.ઈ.ડી. મુકાશે પાલિકા, પોલીસ અને તંત્ર તૈયારીમાં વ્યસ્ત
Gujarat/કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અમદાવાદની મુલાકાતે અમદાવાદમાં કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત આંબેડકર યુનિવર્સિટીમાં આપશે લેકચર વિદ્યાર્થીઓ સાથે માંડવીયા કરશે સંવાદ
World/પાકિસ્તાન PMએ ફરી આલાપ્યો કાશ્મીર રાગ UNGAમાં પાક.PM શહબાઝ શરીફનું નિવેદન એકબાજુ શાંતિ માટે વાત,બીજી બાજુ કાશ્મીર આલાપ કાશ્મીર વિવાદના ઉકેલથી સ્થપાશે શાંતિ: શહબાઝ દ.એશિયામાં સ્થાયી શાંતિ જરૂરી છે
Gujarat/સુરત:લિંબાયત, વરાછા ઝોનમાં પાણી ઓછા પ્રેશરથી મળશે ડુંભાલ પાસે પાણીની લાઈનમાં લીકેજ રીપેરીંગની કામગીરી આજે સાંજે આપવામાં આવતું પાણી ઓછા પ્રેશરથી મળશે રીપેરીંગ બાદ પાણીનો જથ્થો પૂર્વવત પૂરા પ્રેશરથી મળશે
Gujarat/મહેસાણા: વિપુલ ચૌધરીના વિરોધમાં મહાસંમેલન દૂધ ઉત્પાદક હિતરક્ષક સમિતિનું મળશે મહાસંમેલન આજે યોજાશે સત્ય સમર્થન મહા સંમેલન ચૌધરી સમાજ અને દૂધ ઉત્પાદકો માટે યોજાશે સંમેલન સત્યને સમજીએ સૂત્ર સાથે યોજાશે સંમેલન 15 હજારથી વધુ લોકો સંમેલનમાં જોડાશે
Gujarat/કોંગ્રેસની વિધાનસભા ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ મારું બુથ મારું ગૌરવ અભિયાનનો થશે પ્રારંભ કાર્યકારી પ્રમુખ હિમતસિંહ પટેલની આગેવાનીમાં કાર્યક્રમ બુથ પર કાર્યકરોને મળીને માહિતીઓ આપવામાં આવશે ઘરે ઘરે જઈને કોંગ્રેસના કામોના પ્રચાર કરાશે