Gujarat/તાપીના નિર્ઝરમાં ભોજનમાંથી નીકળી જીવાત મુબારકપુર ગામની શાળાનો બનાવ વાલીઓએ મામલતદારને કરી ફરિયાદ મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળતા હોબાળો મામલતદારે સંચાલકોને આપી નોટિસ
Gujarat/વિદેશ મંત્રાલયે એડવાઈઝરી કરી જાહેર કેનેડામાં હેટક્રાઈમ વધ્યો ભારતીયોને સાવધ રહેવા અપાઇ સુચના વંશીય હિંસા,ભારતવિરોધી પ્રવૃત્તિ વધી કોન્સ્યુલ જનરલે વહીવટીતંત્ર સમક્ષ ઉઠાવ્યો સવાલ ભારતે યોગ્ય કાર્યવાહી કરવા કર્યો આગ્રહ
Gujarat/અરવલ્લીમાં વિદ્યાર્થીઓનો મદદ માટે પોકાર અલગ યુનિવર્સિટી બનાવવા વિદ્યાર્થીઓની માંગ શામળાજી કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા દેખાવો પાટણ યુનિવર્સિટી છે 150 કિ.મી દૂર અરવલ્લી-સાબરકાંઠાના વિદ્યાર્થીને હાલાકી 130 કોલેજના વિદ્યાર્થીઓને દૂર પડે છે યુનિ. અગાઉ તમામ કોલેજના આચાર્યોને કરી રજૂઆત પરિણામ શૂન્ય આવતા હવે વિદ્યાર્થીઓનો વિરોધ
Gujarat/બરોડા ડેરીએ ઘીના ભાવમાં કર્યો વધારો સુમુલ ડેરીએ બટરનો ભાવ વધાર્યો છે બરોડા ડેરીએ ઘીના ભાવમાં કર્યો વધારો તહેવારોમાં સુમુલ ડેરી પાસેથી મંગાવવું પડે છે બટર બરોડા ડેરી 80 થી 100 ટન જેટલું મંગાવે છે બટર 17 દિવસમાં ઘીના ભાવમાં લીટરે ₹60 નો વધારો 1લીટર ઘી નો નવો ભાવ ₹600
National/ઉત્તરાખંડમાં અંકિતા ભંડારી હત્યાકેસમાં મળ્યો મૃતદેહ સાત દિવસથી લાપતા અંકિતાનો મળ્યો મૃતદેહ ઋષિકેશના ચિલ્લા પાવરહાઉસમાંથી મળ્યો મૃતદેહ 18મી સપ્ટે.થી લાપતા હતી અંકિતા ભંડારી અત્યાર સુધી કુલ ત્રણ આરોપીઓની ધરપકડ
National/PAK PM શાહબાઝ શરીફે કાશ્મીર રાગ આલાપતા ભારતનો સચોટ જવાબ, કહ્યું- ‘સીમા પારથી આતંકવાદ બંધ કરો’
Gujarat/નવસારીમાં વહેલી સવારથી છુટા છવાયો વરસાદ અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ ફરી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વરસાદી માહોલથી ગરબા આયોજકોમાં પણ ચિંતા
Gujarat/હિમાચલપ્રદેશના મંડીમાં મહાગર્જના રેલી વડાપ્રધાન મોદી રેલીને કરશે સંબોધન યુવાનોની મહાગર્જના રેલીનો કાર્યક્રમ મોટી સંખ્યામાં યુવાનો સહિત અગ્રણીઓ રહેશે હાજર
National/દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણીની કવાયત આજથી નામાંકન પ્રક્રિયાનો થશે પ્રારંભ કોંગ્રેસના અધ્યક્ષપદ માટે નામાંકન ભરાશે