Gujarat/વડોદરાઃ શ્રુતિ હોસ્પિટલમાં લાગી આગ વાઘોડિયા રોડ પર આવેલી છે હોસ્પિ. ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબૂ હોસ્પિટલના ટોપ ફ્લોર પર લાગી હતી આગ 6 બાળકો અને પરિવાર ત્રીજા માળે હતા હોસ્પિ.ના સ્ટાફે તમામને સુરક્ષિત બહાર કાઢ્યા એડમિટ બાળકોને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા
Gujarat/સુરત: લાઈસન્સ બાદ RC બુકની કામગીરી ખોરંભે દોઢ મહિનાથી ખોરંભે ચઢેલી કામગીરીને લઈ રોષ નોંધણી છતાં RC બુકના હજુ ઠેકાણા નહીં લોકોને આરટીઓ કચેરીના ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે દોઢ મહિનાથી ખોરંભે ચઢેલી કામગીરીને લઈ રોષ
Gujarat/ગાંધીનગરમાં આંદોલનનો માહોલ આંદોલનો વધતા વધારાની પોલીસ બોલવાઇ ગાંધીનગરમાં સુરક્ષા વ્યવસ્થા વધારાઇ ગાંધીનગર SP ઉપરાંત બે SPને સોંપી જવાબદારી
Gujarat/અમદાવાદઃ નજર ચુજવી ચોરી કરતી મહિલા ઝડપાઈ ક્રાઇમ બ્રાન્ચે CCTV ના આધારે ધરપકડ કરી આરોપીએ હરિત ઝવેરી જવેલર્સમાંથી કરી ચોરી કર્મચારીની નજર ચૂકવી મહિલા આરોપીએ કરી ચોરી સોનાના દાગીનાની કરી હતી આરોપીએ ચોરી પૂછપરછમાં અનેક ગુનાઓનો ભેદ ખુલી શકે
Gujarat/રાજકોટ: શાકભાજીના ભાવમાં ભડકો લીબુંના ભાવ 120 રૂપિયે કિલોએ પહોંચ્યો અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો ટામેટાના ભાવમાં પણ આશિંક વધારો ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gujarat/વડોદરા: રાજયમાં ચાલી રહેલા આંદોલનનો મામલો અલગ-અલગ સંગઠનો પહોંચી શકે છે સચિવાલય વડોદરા એકસપ્રેસ વે પર પોલીસનો બંદોબસ્ત કર્મચારીઓને જતા રોકવા માટે ગોંઠવાયો બંદોબસ્ત અમદાવાદ તરફ જતી ગાડીઓની કરાય છે તપાસ
Gujarat/રાજકોટના ઘેલા સોમનાથમાં ટ્રસ્ટના વિવાદનો મામલો વિધાનસભાની ચૂંટણી પહેલા હવે ધાર્મિક મુદ્દે ખેંચતાણ ઘેલા સોમનાથ મંદિરની બહાર આજે ધરણા કરાશે અલગ અલગ સમાજના અગ્રણીઓ ધરણા કરશે પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ પણ કરશે ધરણાં સાધુ સમાજ, પ્રજાપતિ સમાજ સહિતના અગ્રણી કરશે ધરણાં