Gujarat/રાજયમાં 207 ડેમોમાં 93.23 ટકા પાણીનો સંગ્રહ ચોમાસામાં 101 જળાશયો 100 ટકા છલકાયાં સૌથી વધુ સૌરાષ્ટ્રના 70 ડેમ 100 ટકા ભરાયા દ. ગુજરાતના 8, મધ્ય ગુજરાતના 6 ડેમ છલકાયા ઉતર ગુજરાતના 5 ડેમ ઓવરફલો થયા રાજયના 207 ડેમોમાં અત્યારે 93.23 ટકા પાણીનો સંગ્રહ
Gujarat/વનરક્ષક અને વનપાલ કર્મીઓ પણ હડતાળ પર આજે ગાંધીનગરમાં રેલી કાઢી વિરોધ કરશે સત્યાગ્રહ છાવણીથી અરણ્ય ભવન સુધી કાઢશે રેલી પગાર,પીટીએ ભરતી-બઢતી રેસિયો સહિતની માગ
Gujarat/રાજયના ટીબી કેન્દ્રના 900 કર્મીઓનું આંદોલન પગારવધારા સહિતની માગણીને લઇ હડતાળ સિવિલ કેમ્પસ ખાતે કર્મચારીઓ થશે એકત્ર જીલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપશે તમામ કર્મચારીઓ આજે માસ સીએલ પર જશે
Gujarat/BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા ગુજરાત પ્રવાસે આવતીકાલે જે.પી.નડ્ડા આવશે ગુજરાત ભાજપ શાસિત રાજયોની કોન્ફરન્સને ખુલ્લી મુકશે કિશાન બેઠકોમાં એલઇડી સ્ક્રીન વાહનોનું કરાવશે પ્રસ્થાન
Gujarat/અમદાવાદ: શ્યામલ ચાર વિસ્તારમાં આગનો બનાવ શ્યામલ ખાતે કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ શ્યામલ આઇકૉનિકના 12માં માળે લાગી આગ ફાયરબ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે તમામ સ્થાનિકોને ઘટના સ્થળેથી ખસેડાયા આગની ઘટનામાં હાલ કોઈ જાનહાની નહિ
Gujarat/વલસાડઃ જીવના જોખમે પસાર કરે છે લોકો કોઝવે વલસાડના કપરાડાના જીરવલ ગામની ઘટના કોલક નદીના કોઝવે પરથી પાણી થઈ રહ્યું છે પસાર ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી પાણીની આવક દર વખતે ભારે વરસાદ વખતે સર્જાય છે આવી સમસ્યા
Gujarat/અંકલેશ્વરઃ 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ પડોશમાં રહેતા આધેડે બાળકી સાથે આચર્યું દુષ્કર્મ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી
Gujarat/અમદાવાદઃ શૌચાલયમાં રાજકીય લખાણ લખાયું શારદા બેન હોસ્પિટલના શૌચાલયમાં ચિતરાઇ ચૂંટણી પહેલાં મતદારોની નારાજગી ચિતરાઇ દેશને તાલિબાન થતો અટકાવો વિવિધ વિશે લખાણ પ્રજાએ ખોટો માણસનો હાથ પકડ્યો વિશે પણ લખાણ શારદા બેન હોસ્પિટલ તંત્ર સમગ્ર બાબતથી બિલકુલ અજાણ