Gujarat/વિપુલ ચૌધરી દ્વારા નાણાકીય ગેરરીતિ મામલો સમગ્ર મામલે SITને મળ્યા મહત્વના પૂરાવા વિપુલ ચૌધરીએ માતાના નામે બનાવી ટ્રસ્ટ ટ્રસ્ટ બનાવી વિદેશથી નાણાં મેળવવાના મળ્યા પુરાવા વિપુલના નજીકના સહયોગી આરોપી બનવાની શક્યતા હજુ વધુ લોકો બની શકે છે આરોપી ફોરેનથી ગેરકાયદે નાણાં ટ્રાન્સફર થવાના પુરાવા
Gujarat/કચ્છઃ ભચાઉ નજીક ભૂકંપનો આંચકો રિક્ટર સ્કેલ પર 3.5 ની તીવ્રતા નોંધાઈ બપોરે 12:16 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો ભચાઉથી 13 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું
Gujarat/ચૂંટણી PRO શોભા ઓઝાની પ્રેસ કોન્ફરન્સ પ્રદેશ અધ્યક્ષ બનાવવાની સત્તા સોનિયા ગાંધીને સોંપાઈ ડેલીગેટ અને કાર્યકાર બનાવવાની પણ સત્તા અપાઇ રાહુલ ગાંધીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવની માંગણી ગુજરાત કોંગ્રેસની રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવની માંગ
Gujarat/ગુજરાત સંગઠનની રચના માટે કરાયો ઠરાવ રાષ્ટ્રીય અધ્યક્ષને સત્તા આપતો ગુજ.કોંગ્રેસનો ઠરાવ રાહુલ ગાંધીને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા માંગ સોનિયા ગાંધીને સત્તા આપતો કોંગ્રેસે કર્યો ઠરાવ સુખરામ રાઠવાએ સોનિયા ગાંધીને સત્તા આપતો પ્રસ્તાવ ભરતસિંહ સોલંકી અને સિધાર્થ પટેલે સમર્થન આપ્યું કારોબારી બેઠકમાં સર્વસંમતિથી ઠરાવ પસાર કરાયો ચૂંટણી PRO શોભા ઓઝાની ઉપસ્થિતિમાં ઠરાવ પસાર
ગુજરાત/જામનગર નજીક કારમાંથી મળ્યો એક શખ્સનો મૃતદેહ સમરસ હોસ્ટેલથી ખીજડિયા બાયપાસ વચ્ચેનો બનાવ જય પીઠાભાઈ ડેર નામના શખ્સનો કારમાંથી મળ્યો મૃતદેહ મૃતકના માથાના ભાગે ગોળી વાગેલ હોવાથી આત્મહત્યાનું અનુમાન પદયાત્રીઓ દ્વારા કરાઈ હતી પોલીસને જાણ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો કારમાં પ્રેસિડેન્ટ ઓફ વીંજલપુરનો લાગેલો છે બોર્ડ
Gujarat/સરસાણા ખાતે યોજાયો સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટ ક્રેડાઈ દ્વારા તેજીના ટકોરા નામક પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ફેસ્ટમાં હાજરી આપશે બાંધકામ ક્ષેત્રમાં તેજી માટે કરવામાં આવ્યું આયોજન સુરતના બિલ્ડરો દ્વારા ત્રિ દિવસીય ફેસ્ટનું આયોજન ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી બિલ્ડરો સાથે કરશે સંવાદ
Gujarat/જેતપુરઃ ભાદર નદીમાં 3 બાળકો ડૂબ્યા 3 બાળકો નદીમાં ન્હાવા પડ્યા હતા 2 બાળકોને સ્થાનિક લોકોએ બચાવી લીધા 1 બાળકને હોસ્પિટલ ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યો