Gujarat/સુરતના દિલ્લી ગેટ વિસ્તારની ઘટના દિલ્લીગેટ ઓવર બ્રિજ પર અકસ્માતની ઘટના ઘટનામાં એક વ્યક્તિ બ્રિજ પરથી નીચે પટકાયો ઓવર સ્પીડના કારણે સર્જાયો અકસ્માત બાઈક પર બે વ્યક્તિઓ હતા સવાર નીચે પટકાયેલા યુવકનું ઘટના સ્થળે મોત નાઈટ શિપની નોકરી પૂર્ણ કરી ઘરે જતા હતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
Mascots in Royal Regiments/રાજા ચાર્લ્સના રાજ્યાભિષેકમાં સામેલ આ બકરીની લક્ઝરી લાઈફ કોઈ રાજવીઓથી ઓછી નથી, તે સિગારેટ પણ પીવે છે.
Gujarat/બનાસકાંઠાઃ ધાનેરાના થાવર ગામે મહાસંમેલન ચૌધરી સમાજ દ્વારા કરાયું મહાસંમેલનનું આયોજન વિપુલ ચૌધરીના સમર્થનમાં યોજાશે મહાસંમેલન ચૌધરી સમાજના અંદાજે 20 હજાર લોકો રહેશે હાજર સામરવાડા થી થાવર સુધી વિશાળ બાઇક રેલી અર્બુદા સેનાના બેનર હેઠળ મહાસંમેલનનું આયોજન સંમેલનને લઇને પોલીસ તંત્ર થયું એલર્ટ
Gujarat/રાજકોટઃ બેન્કના સિક્કા બનાવીને કરાઇ ઠગાઇ SBI બેન્કની બનાવટી સિક્કા બનાવી કરી ઠગાઇ 2 શખ્સોએ રૂ. 5.61 લાખની કરી ઠગાઇ મિલકત રેગ્યુલર કરવા માટેની રકમ ચાઉ કરી ગયા મામલતદાર કચેરીમાં કામ કરતા કર્મી સામે ફરિયાદ
Gujarat/અરવલ્લીઃ જુના રક્ષેસ્વર મહાદેવની જળ સમાધિ મંદિરનું ગર્ભગૃહ સંપૂર્ણ પાણીમાં છલોછલ વાત્રક નદી ના કિનારે આવેલું છે રક્ષેસ્વર મહાદેવ વાત્રક નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો પાણીનો પ્રવાહ વધતા મંદિર સંપૂર્ણ પાણીમાં આસપાસ ના ખેતરો પણ સંપૂર્ણ ડૂબ્યા