Gujarat/
BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા ગુજરાત પ્રવાસે આવતીકાલે જે.પી.નડ્ડા આવશે ગુજરાત ભાજપ શાસિત રાજયોની કોન્ફરન્સને ખુલ્લી મુકશે કિશાન બેઠકોમાં એલઇડી સ્ક્રીન વાહનોનું કરાવશે પ્રસ્થાન
