Gujarat/ચૂંટણી પંચની બેઠકનો બીજો દિવસ બેઠકમાં 16 જિલ્લાઓના SP રહેશે હાજર 16 જિલ્લાના કલેક્ટર પણ બેઠકમાં રહેશે હાજર બેઠકમાં ચૂંટણીની તૈયારીઓને લઇને કરાશે સમીક્ષા બેઠકમાં 16 જિલ્લાઓના SP રહેશે હાજર
Gujarat/આજે પ્રદેશ કોંગ્રસની કારોબારી બેઠક ચૂંટણીલક્ષી 8 મુદ્દા લઇ મેદાને ઉતરશે કોંગ્રેસ 24 થી 26 સપ્ટેમ્બર કોંગ્રેસનું અભિયાન કોગ્રેસનું મારૂ બૂથ મારૂ ગૌરવ અભિયાન ચૂંટણીલક્ષી 8 મુદ્દા લઇ મેદાને ઉતરશે કોંગ્રેસ
Cheetah In Kuno/મોદીએ કુનો નેશનલ પાર્કમાં 3 ચિતા છોડ્યા, જાતે ફોટોગ્રાફી કરી, કહ્યું- વર્ષોની મહેનત સફળ થઈ
Gujarat/વલસાડના કૈલાશ રોડ સ્મશાન ભૂમિ નજીક ઔરંગા નદી માં એક યુવાન ની લાશ તણાઈ આવી લાશ ને નદી માં તણાતી દેખાતા સ્થાનિક યુવાનોએ નદી ના વહેણ માંથી મૃતક યુવાન ની લાશ ને કિનારે કાઢી વલસાડ સીટી પોલીસ ટીમે મૃતક યુવાન ની યુવાન નો કબ્જો મેળવી આગળ તપાસ હાથધરી હાલ આ યુવાન ક્યાં થી તણાઈ ને આવ્યો એ હજી બહાર આવ્યું નથી
Gujarat/અમદાવાદ: કોંગ્રેસ દ્વારા બેરોજગારી ઘરણાંનો કાર્યક્રમ હાટકેશ્વર ખાતે કોંગ્રેસે કર્યાં સરકાર વિરુદ્ધ દેખાવો પોલીસ પરવાનગી વગર દેખાવો કરતા કાર્યકરોની અટકાયત યુવા બેરોજગારીને લઈને કોંગ્રેસે ઘરના યોજ્યા હતા 50 થી વધુ કોંગ્રેસ કાર્યકરોની પોલિસે અટકાયત કરી
Gujarat/જૂનાગઢ: MLAના મામલતદાર કચેંરીએ ધરણાં હર્ષદ રીબડીયાના ભેસાણ મામલતદાર કચેરીએ ધરણાં જૂનાગઢ ભેસાણ રોડ અને ઊબેણનો પુલ બનાવવાની માંગ ભેસાણ શહેરમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યું વન વિભાગના અધિકારીઓ સ્થળ પર આવે તેવી માંગ R&Bના અધિકારીઓ, મામલતદાર કચેરી આવે તેવી માંગ ધારાસભ્ય અને આગેવાનો બેસી ગયા મામલતદાર કચેરીએ
Gujarat/વલસાડઃ ભારે વરસાદથી હાલરનું તળાવ ઉભરાયું તળાવનું પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યું મંદિર પરિસરમાં પણ તળાવના પાણી ઘૂસ્યા પાણીના નિકાલનો પાલિકા કરી રહી છે પ્રયાસ
Gujarat/સુરતના પર્વત પાટિયા પાસેની ઘટના સંસ્કૃત એપાર્ટમેન્ટમાં બની ઘટના લીફટમાં એક મહિલા ફસાઈ લાઈટ જતા મહિલા લિફ્ટમાં ફસાઈ લીફ્ટનો દરવાજો કાપી મહિલાનું રેસ્ક્યુ કરાયું મહિલા લીફ્ટમાં 30 મિનિટ સુધી ફસાઈ રહી