Gujarat/
વલસાડના કૈલાશ રોડ સ્મશાન ભૂમિ નજીક ઔરંગા નદી માં એક યુવાન ની લાશ તણાઈ આવી લાશ ને નદી માં તણાતી દેખાતા સ્થાનિક યુવાનોએ નદી ના વહેણ માંથી મૃતક યુવાન ની લાશ ને કિનારે કાઢી વલસાડ સીટી પોલીસ ટીમે મૃતક યુવાન ની યુવાન નો કબ્જો મેળવી આગળ તપાસ હાથધરી હાલ આ યુવાન ક્યાં થી તણાઈ ને આવ્યો એ હજી બહાર આવ્યું નથી
