Gujarat/વલસાડ શહેરમાં ભારે વરસાદ નીચાણ વાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી નાનકવાડા ગામના વિસ્તારોમાં ભરાયા પાણી દેવ એવન્યુ, શાંતિવન સોસાયટીમાં ભરાયા પાણી લોકોને હાલાકી ભોગવવાનો આવ્યો વારો
Gujarat/વલસાડ:વહેલી સવારે કાર પાણીમાં ખાબકી 2 મહિલાઓનો થયો આબાદ બચાવ વલસાડના નનકવાડા વિસ્તારની ઘટના સવારે 2 મહીલા જીમ જઈ રહી હતી મોડી રાત્રે થયેલ વરસાદનું પાણી રસ્તા પર ભર્યું હતું પાણીમાંથી કાર ચલાવતા બેલેન્સ બગડ્યું કાર રોડની સાઈડમાં ખેચાઇ પાણીમાં ખાબકી કારમાં સવાર બંને મહિલાઓને બચાવાઇ
Gujarat/ગુજરાતમાં ભારે વરસાદની આગાહી દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પડશે વરસાદ રાજયના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat/રાજ્યના 20 જિલ્લાના 69 તાલુકામાં વરસાદ વલસાડ તાલુકામાં સૌથી વધુ વરસાદ વલસાડ તાલુકામાં 24 કલાકમાં 6.5 ઇંચ વરસાદ ઉમરગામ અને પારડીમાં 6 ઇંચ વરસાદ વાપીમાં 5 ઇંચ, કપરાડામાં 4.5 ઇંચ વરસાદ ચીખલીમાં 4.5 ઇંચ, તો ગણદેવી 4 ઇંચ વરસાદ 7 તાલુકામાં 2 થી 4 ઇંચ 14 તાલુકામાં 1 થી 2 ઇંચ અન્ય 40 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકનો વરસાદ
ભરૂચ/જંબુસરમાં બની રહેલા બલ્ક ડ્રગ પાર્ક ખાતે PM મોદીની જાહેર સભા સ્થળની મુલાકાત લેતા સાંસદ મનસુખભાઈ વસાવા
Gujarat/વડોદરા: PM નરેન્દ્ર મોદીનો 72મો જન્મદિવસ દિર્ઘઆયુષ્ય માટે અનેક ધાર્મિક કાર્યક્રમનું આયોજન મંદિરોમાં શંખનાદ અને મહાઆરતીનું આયોજન 108 મંદિરમાં મહાઆરતી અને શંખનાદનો કાર્યક્રમ
Gujarat/વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ હવામાન વિભાગે ભારે વરસાદની કરી છે આગાહી વરસાદના કારણે જનજીવન થયું છે પ્રભાવિત 24 કલાકમાં જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ ઉમરગામમાં 6.04 ઈંચ વરસાદ ધરમપુરમાં 3.4 ઈંચ વરસાદ પારડીમાં 5.8 ઈંચ વરસાદ કપરાડામાં 4.72 ઈંચ વરસાદ વાપીમાં 4.95 ઈંચ વરસાદ વલસાડમાં સૌથી વધુ 6.6 ઈંચ વરસાદ નોંધાયો