Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરત: PMના જન્મ દિને મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેરાપંથ જૈન સમુદાય દ્વારા દેશભરમાં રક્તદાન કેમ્પ 2 લાખ બોટલ રક્ત એકત્રિત કરવાનું નિર્ધારિત કરાયું સુરત સહિત અલગ અલગ રાજ્યોમાં આયોજન સવારે 10 વાગ્યાથી રક્તદાન કેમ્પનું આયોજન

Rajkot/આજે રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠક શાસક – વિપક્ષ આવી શકે છે આમને-સામને નવ નિર્મિત રામવનને લઈને પુછાશે પ્રશ્નો સાશક અને વિપક્ષ આવી શકે છે આમને સામને

Gujarat/વલસાડ:ભારે વરસાદને કારણે શાળા કોલેજો બંધ તમામ શૈક્ષિણક કાર્ય આજરોજ બંધ શાળા-કોલેજોમાં અપાઇ છે રજા ભારે વરસાદની આગાહીને લઇ કલેકટરે આપી રજા શાળા, કોલેજ અને આઈટીઆઈ પણ રહેશે બંધ જિલ્લા કલેકટર દ્વારા ટ્વિટ કરીને અપાઇ છે માહિતી

Gujarat/વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 72મો જન્મદિવસ દેશમાં અનેક સ્થળે સેવાકાર્યોનું આયોજન મોદી MPના કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાઓને છોડશે આપબળે આગળ વધેલી મહિલા સાહસિકોને સંબોધન કરશે ગુજરાતમાં આગામી 7 દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન PM મોદીના 72માં જન્મદિવસની દેશભરમાં ઉજવણી અમદાવાદના પીરાણામાં 72 હજાર વુક્ષારોપણ કરાશે

Gujarat/કેન્દ્રીય ચૂંટણી પંચ લેશે ગુજરાતની મુલાકાત આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે વિ.સભા ચૂ્ટણીની તૈયારીઓની કરશે સમીક્ષા કલેક્ટરો સાથે ઓનલાઇન કરશે બેઠક કલેક્ટરો સાથે ચૂંટણીની તૈયારીને લઇને કરશે બેઠક

AMDAVAD/અમદાવાદ: સિવિલ હોસ્પિ.માં ડોક્ટરોનો વિરોધ સિવિલ હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોક્ટરોનો વિરોધ દર્દીના સગા સાથે માથાકૂટ થતા થયા એકઠા પૂર્વ સિક્યુરિટી ગાર્ડ અને ડોક્ટર વચ્ચે થઈ બબાલ રેસિડેન્ટ ડોક્ટરોએ ભેગા થઈને દાખવ્યો વિરોધ સિવિલના ઈમરજન્સી વિભાગમાં સેવા ખોરવાઇ સિવિલના પૂર્વ સિક્યુરિટી ગાર્ડે કર્યા આક્ષેપ રેસિડેન્ટ ડોક્ટર સારવાર ન કરતા હોવાનો આક્ષેપ

નવરાત્રી રેસીપી/શારદીય નવરાત્રીના રોજ માતાને આ 9 વસ્તુઓ અર્પણ કરો, માતા રાણીની કૃપા રહેશે

Gujarat/મહેસાણાઃ દૂધસાગર ડેરીના કથિત કૌભાંડનો મામલો વિપુલ ચૌધરીને કોર્ટ સમક્ષ રજુ કરાયા 10 દિવસ ના રિમાન્ડ માંગવામાં આવ્યા બોગસ કંપની અને આર્થિક વ્યવહાર મુદ્દે રિમાન્ડ માંગ્યા

Gujarat/શકે છે ગુજરાત પ્રવાસે ઓક્ટોબરમાં રાજકોટ જિલ્લામાં આવે તેવી શક્યતા જામકંડોરણા ખાતે જંગી જનસભાને સંબોધન કરી શકે વહિવટી તંત્ર દ્રારા તૈયારીઓ શરૂ કરવામાં આવી હજુ સુધી PMO માંથી અંતિમ મંજૂરી બાકી

Photos/બ્રિટનમાં 120 વર્ષ જૂની અંતિમ સંસ્કારની પરંપરા: 138 ખલાસીઓ દોરડા વડે 2.5 ટનની લાકડાની ગાડી ખેંચશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy