Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/કેન્દ્રીય ચૂંટણી પંચ લેશે ગુજરાતની મુલાકાત આગામી બે દિવસમાં આવશે મુલાકાતે વિ.સભા ચૂ્ટણીની તૈયારીઓની કરશે સમીક્ષા કલેક્ટરો સાથે ઓનલાઇન કરશે બેઠક કલેક્ટરો સાથે ચૂંટણીની તૈયારીને લઇને કરશે બેઠક

દુર્ઘટના/પાંડેસરા વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડીંગની લીફ્ટ પટકાતા બે મજુરોના કરુણ

Surat/સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના તિરુપતિ સર્કલ પાસે નિર્માણાધીન બિલ્ડીંગની લિફ્ટ તૂટી ચોથા માળેથી લિફ્ટ તૂટી પડતા બે મજૂરોના મોત લિફ્ટનું કામકાજ કરતા બે મજૂરોના મોત ઘટનાને પગલે પોલીસ પહોંચી

જેન્ડર રીએસાઇમેન્ટ/મારા પતિ પુરુષ નહિ પણ મહિલા છે, લગ્નના નવ વર્ષે પત્નીએ નોધાવી પોલીસમાં ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Gujarat/કમલમમાં ગોરધન ઝડફીયાની પત્રકાર પરિષદ પીએમના જન્મ દિવસને લઇ પ્રેસ કોન્ફરન્સ 2 લાખ યુનિટ થી વધુ રક્ત એકત્ર થશે દુબઈના અકબર કલાકારે મોદીનું ચિત્ર બનાવવ્યું

Gujarat/ગુજરાત યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ માંગી ટિકિટ 3 સિટિંગ ધારાસભ્યો સામે હોદ્દેદારોએ માંગી ટિકિટ ધંધુકા, છોટાઉદેપુર, પાલનપુર પર ખેંચતાણની શક્યતા યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ માંગી ટિકિટ યુથકોંગ્રેસના મહામંત્રી અંકિતાબેન ઠાકોરે માંગી ટિકિટ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સંગ્રામ રાઠવાએ માંગી ટિકિટ

National/કોંગ્રેસીઓએ ભારત જોડો યાત્રા માટે શાકભાજી વિક્રેતાઓ પાસેથી 2-2 હજાર માંગ્યા

Gujarat/સુરત શહેરના અડાજણ વિસ્તારમાં વધુ એક ભુવો પડ્યો અડાજણના જોગાણી નગર પાસે મુખ્યમાર્ગ પર ભુવો પડ્યો ત્રણ દિવસમાં ત્રણ ભુવા પડવાની ઘટના સામે આવી પાલિકાના રાંદેર ઝોનમાં ભુવો પાડવાનો સિલસિલો યથાવત ભુવો પુરવાને બદલે બેરીકેટ લગાવી પાલિકાએ સંતોષ માન્યો વરસાદી ઝાપટાં પાલિકાની કામગીરીની પોલ ખોલી રહ્યા છે રાહદારીઓને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

Gujarat/વડોદરા: મહીલા ટ્રાન્સ જેન્ડર પતિ મામલો ફરીયાદીના વકીલ સિદ્ધાર્થ પવારે આપ્યુ નિવેદન આરોપી પતિ વિરાજ ઉર્ફ વિજેતા એ ખોટુ બોલી કર્યા લગ્ન પતીએ ફરીયાદી ના આક્ષેપ ને ગણાવ્યા ખોટા લગ્ન પેહલાથીજ મારી પત્ની ને હતી જાણ પત્નીને વડોદરાના ભાયલીમા અપાવ્યુ છે મકાન 90 લાખની લોનએ જોઇન્ટ એકાઉન્ટમાં લીધી ૯ વર્ષ ના લગ્ન જીવનથી મારી પત્નિ જાણકાર

Gujarat/અમદાવાદ: શહેરમાં પડ્યો વધુ એક ભુવો જુહાપુરાના અંબર ટાવર પાસે પડ્યો ભુવો બે દિવસ અગાઉ પણ ભુવામાં ટ્રક પડ્યો હતો આજે વધુ ભુવો પડતા લોકો પરેશાન શહેરમાં 10થી વધુ ભુવા પડયા છે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy