Gujarat/ગાંધીનગર: આજથી ડિફેન્સ એકસ્પોનો પ્રારંભ 22 સુધી ચાલશે ડિફેન્સ એક્સપો ડિફેન્સ એકિઝબિશનનું આયોજન કરાયું અમદાવાદ અને પોરબંદરમાં યોજાશે એર શો ગાંધીનગર: આજથી ડિફેન્સ એકસ્પોનો પ્રારંભ
Gujarat/ગાંધીનગર: આજે કેબિનેટની બેઠક મળશે CMની અધ્યક્ષતામાં 10 વાગે મળશે બેઠક PMના આગામી પ્રવાસને લઇને થશે ચર્ચા કૃષિ સહાય અંગે કરવામાં આવશે ચર્ચા ગાંધીનગર: આજે કેબિનેટની બેઠક મળશે
Gujarat/અશોક ગેહલોતના પ્રવાસનો આજે બીજો દિવસ અમદાવાદના કોંગ્રેસ ભવનમાં કરશે બેઠક ચૂંટણીની કામગીરીની સમીક્ષા કરશે થરાદમાં રોડ શૉ અને જનસભા સંબોધશે અશોક ગેહલોતના પ્રવાસનો આજે બીજો દિવસ
Gujarat/આજે પુષ્ય નક્ષત્રનો અનોખો સંયોગ સમગ્ર દિવસ ખરીદી માટેનો આજે શુભ સમય દિવાળી નિમીતે ચોપડા ખરીદવાનું ઉત્તમ મુર્હત સોના-ચાંદી અને ઈલેક્ટ્રોનિકની થશે ખરીદી સોના-ચાંદી જવેલર્સમાં જોવા મળશે તેજી આગામી 24મી ઓકટો.દિવાળીનો તહેવાર
Gujarat/વડોદરામાં પકડાઇ દારૂની મહેફીલ દુકાનમાં મહેફીલ માણતા હતા 9 નબીરા કેળા સપ્લાયની દુકાનમાં ચાલતી હતી મહેફીલ મધરાતે નવાપુરા પોલીસે કરી કાર્યવાહી
Gujarat/ગુજરાતનો કુખ્યાત બુટલેગર વિનોદ સિંધી દુબઇથી ઝડપાયો વિનોદ સિંધી સામે પોલીસે રેડ કોર્નર નોટિસ જારી કરી હતી 138 જેટલા ગુનામાં સંડોવાયેલો છે વિનોદ સિંધી સ્ટેટ મોનિટરીંગ સેલ પકડે તે પહેલા ભાગી ગયો હતો સિંધી વિનોદને થોડા દિવસોમાં અમદાવાદ લવાશે