ગુજરાત/ભાવનગર GST ઓફિસનું બોગસ બિલિંગ કૌભાંડ મુખ્ય સૂત્રધાર મોહમ્મદ શબ્બીરઅલીની ધરપકડ મો.શબ્બીરઅલી ઉર્ફે મોહમ્મદ ટાટાની ધરપકડ મોડી સાંજે આરોપીને કોર્ટમાં રજૂ કરાયો 12 બોગસ કંપની બનાવી કૌભાંડ આચર્યુ હતુ
અજમેર/બળાત્કાર બાદ તાંત્રિકે પરિવારને કહ્યું- હવે છોકરીમાં ભૂત નથી, પીડિતાએ પોતાની આપવીતી તેની બહેનને જણાવી
Gujarat/વડોદરામાં અકસ્માતમાં ચાર લોકોનાં મોત ડ્રાઈવર અને ત્રણ યાત્રીનાં મોત ટ્રક અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં 19 મુસાફરો ઘાયલ તમામને SSG હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા અમદાવાદથી સુરત જતી હતી ખાનગી લકઝરી બસ માર્ગ પર ઉભેલા ટ્રક પાછળ બસ ટકરાતા બની ઘટના
Breaking News/PM મોદી વર્ચ્યૂઅલી કરશે સમીક્ષા બેઠક નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્સ યોજના યોજનાની પ્રગતિ મુદ્દે કરશે સમીક્ષા બેઠક લોથલથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થશે સામેલ કેન્દ્રીય મંત્રીઓ પણ બેઠકમાં રહેશે ઉપસ્થિત રૂ.3500 કરોડના ખર્ચે NMHC બનાવવામાં આવશે ભારતના સમૃદ્ધ દરિયાઇ વારસાને જાળવવા પ્રયાસ
Breaking News/વિધાનસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર કોંગ્રેસ-NCP ના ગઠબંધનમાં ગહેલોતની ભૂમિકા 5 થી 7 સીટો પર NCPના ગઠબંધનની શક્યતા:સૂત્ર NCP નેતાઓની થઈ ખાનગી બેઠક પ્રભારી રઘુ શર્માના ઘરે થઈ હતી બેઠક પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, રઘુ શર્મા હાજર જયંત બોસ્કી, નિકુળ તોમર બેઠકમાં હાજર NCPએ કોંગ્રેસ સાથે હાથ મેળવવાનું કર્યું નક્કી
Gujarat/અરવલ્લી: બાયડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું વાઘવલ્લા ગામે મોટી માત્રામા કરાયું હતું વાવેતર જિલ્લા એલસીબી , એસઓજી , પોલીસની કામગીરી મોટી માત્રામાં ગાંજાનું વાવેતર ઝડપાતા ચકચાર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયુ
Gujarat/આજથી બે દિવસ ભારત પ્રવાસે UN મહાસચિવ UN મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ આવશે ભારત વડાપ્રધાન મોદી સાથે કરશે મહત્વની બેઠક મહત્વપૂર્ણ મુદ્દા પર થશે ચર્ચા વિચારણા આજથી બે દિવસ ભારત પ્રવાસે UN મહાસચિવ
Gujarat/વિધાનસભા ચૂંટણી પહેલા ખેડૂતોને મળશે સહાય રાજ્ય સરકાર જાહેર કરશે સહાય પેકેજ આજે કેબિનેટની બેઠક બાદ થઇ શકે ઘોષણા ખેડૂતોને થયેલા પાક.નુકસાન સામે ચુકવાશે પેકેજ 600 કરોડથી વધુના રાહત પેકેજની થઇ શકે જાહેરાત સૌથી વધુ નુકસાન ઘેડ પંથકમાં થયું હોવાના અહેવાલ