Gujarat/
અરવલ્લી: બાયડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું વાઘવલ્લા ગામે મોટી માત્રામા કરાયું હતું વાવેતર જિલ્લા એલસીબી , એસઓજી , પોલીસની કામગીરી મોટી માત્રામાં ગાંજાનું વાવેતર ઝડપાતા ચકચાર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયુ
