Gujarat/આણંદ: બોરસદ નગરપાલિકાને સુપરસિડ કરાઈ 1963ની કલમ 263 (1) મુજબ પાલિકાને વીસર્જિત કરાઈ બોરસદ પાલિકાના તમામ ચૂંટાયેલા 36 સભ્યો ઘર ભેગા પાલિકાના 25 સભ્યો ગયા હતા હાઈકોર્ટ હાઇકોર્ટે અરજી ડિસમિસ કરી હતી. બોરસદ પાલિકાને સત્તાવાર સુપરસિડ કરવાનો થયો આદેશ
ગુજરાત/રાજકોટ: ડેન્ગ્યુના કેસમાં એકાએક વધારો નોંધાયો એક સપ્તાહમાં ડેન્ગ્યુના 12 કેસ નોંધાયા મિશ્ર ઋતુને પગલે ડેન્ગ્યુના મચ્છરનો વધ્યો કોપ
ગુજરાત/આવતીકાલે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીનું પરિણામ કોંગ્રેસ અદ્યક્ષની ચૂંટણીમાં સરેરાશ 96 ટકા મતદાન કાલે મતદાન પૂર્ણ,આવતીકાલે પરિણામ જાહેર કરાશે
ગુજરાત/સરકારનાં વિભાગો વચ્ચે ઓનલાઇન વ્યવહારો હવે માન્ય સચિવાલયની વિવિધ કાર્ય પદ્ધતિમાં ધરખમ ફેરફાર કરાયા ઓનલાઇન પત્રવ્યવહાર સહિત બાબતોને માન્યતાનો નિર્ણય નાગરિકોને સેવા પુરી પાડવા ઈ-ગવર્નન્સ શરૂ કરાયું હવે ઈ-મેઈલ,ઈ-સીલ સહિત દસ્તાવેજી અધિકૃતતા માન્ય રહેશે
ગુજરાત/સુરેન્દ્રનગર: લીંબડી એસ.ટી ડેપોની બસમાં આગ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો નાની કઠેચી ગામ નજીક બસમાં આગ ભભૂકી ઉઠી બસમાં બેસેલા 15 થી વધુ મુસાફરોનો આબાદ બચાવ ફાયરની ટીમ પહોંચે તે પહેલા બસ બળીને ખાખ
ગુજરાત/અમદાવાદમાં તહેવારો પર ટ્રાફિક પોલીસ સક્રિય દિવાળી નિમિત્તે પોલીસનો એકશન પ્લાન અમદાવાદમાં ટ્રાફિક પોલીસનો પ્લાન તૈયાર દિવાળી પર્વે 1 હજારથી વધુ પોલીસ રહેશે તૈનાત ટ્રાફિક બ્રિગેડ-હોમગાર્ડનો સ્ટાફ તૈનાત કરાશે પોલીસનો સ્ટાફ પણ તૈનાત કરાશે વાહનોને ટોઇંગ કરવાની કાર્યવાહી કરાશે
ગુજરાત/અમદાવાદમાં ઓવર સ્પીડથી વાહન ચલાવતા સાવધાન એસ.જી.હાઇવે પર સ્પીડ લિમિટથી વધુ ઝડપ નહીં ચાલે ઓવર સ્પીડમાં વાહનચાલકો વિરુદ્ધ થશે કાર્યવાહી રાજ્ય સરકારે બહાર પાડેલ સ્પીડ લિમિટને આધારે નિર્ણય કાર માટે મહત્તમ 70 કિમીની મર્યાદા નક્કી કરાઇ ટુ વ્હીલર માટે 60 કિમીની મહત્તમ મર્યાદા નક્કી કરાઇ
ગુજરાત/અમદાવાદમાં ભવ્ય ડ્રોન શોનો કાર્યક્રમ તા.21-22મીએ ભવ્ય ડ્રોન શો યોજાશે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આયોજન સાંજે છ વાગ્યાથી ભવ્ય ડ્રોન શો યોજાશે ડ્રોન દ્વારા વિવિધ ફોર્મેશન રચવામાં આવશે 7 હજાર ફૂટની ઉંચાઇએથી પેરાશૂટ જમ્પિંગ કરાશે