Science/માનવ મગજના કોષો ઉંદરોના મગજમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા, હવે માનસિક વિકારોની સારવાર થઈ શકે છે
Gujarat/પાટણની ભાજપ ગૌરવ યાત્રામાં નીતિન પટેલનું નિવેદન લવ જેહાદ મુદ્દે ગરજ્યા નીતિન પટેલ મુલ્લા, મૌલવી પર લગાવ્યા ગંભીર આક્ષેપ હિંદુ દીકરીના ચોરીથી નિકાહ કરાવાતાનો આરોપ ‘હિંદુ દીકરી સાથે લગ્ન ન કરવાનો ફતવો કેમ નથી આપતા?’ ચૂંટણીમાં લવજેહાદ મોટો મુદ્દો બનવાના સંકેત
Gujarat/નગરપાલિકા કર્મચારીઓ કાર્યથી અળગા કર્મચારીઓ પાણી પુરવઠો આપવાનું કર્યું બંધ નગરપાલિકા કર્મચારી મહામંડળનું આંદોલન વેગવાન કર્મચારીઓને ફરજ પર હાજર થવા તાકીદ ફરજ પર હાજર નહીં રહેનારા કર્મીઓને હાંકી કઢાશે સરકારની ચિમકીને સાંખી લેવાશે નહીં નગરપાલિકા કર્મચારી મહામંડળનો જવાબ
Gujarat/VCE કર્મચારીઓની હડતાળનો 41મો દિવસ VCE ના હિત માટે નિર્ણય જાહેર કરેલ નથી સરકાર સુખદ અંત લાવી ન્યાય આપે એવી અપેક્ષા ન્યાયના મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખશે VCE કર્મચારીઓની હડતાળનો 41મો દિવસ
Gujarat/ખેડા: ભારત સરકારના અધિકારી સાથે ઠગાઇ એડિશનલ સેક્રેટરી સાથે ઓનલાઇન ઠગાઈ લિંક ઉપર ક્લિક કરતા 2.24 લાખની ઠગાઈ હેમરાજ કામદાર મિનિસ્ટ્રી ઓફ કલ્ચરમાં બજાવે છે ફરજ SMS દ્વારા આવેલી લીંક ઉપર ક્લિક કરતા ઠગાઇ અધિકારીએ સાયબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ
Gujarat/બોટાદના ગઢડામાં ફાયરીંગની ઘટના કારમાં આવેલા શખ્સોએ યુવક પર કર્યું ફાયરીંગ પાંચ ઈસમો ફાયરીંગ કરી કારમાં થયા ફરાર અક્ષય હુમલ નામના યુવક પર ફાયરીંગ કરાયું ફાયરીંગમાં અક્ષય હુમલનો થયો ચમત્કારીક બચાવ