Gujarat/વડોદરા: દિવાળી પર જિલ્લા પુરવઠા તંત્ર એક્શનમાં મીઠાઈ ફરસાણના વેપારી સાથે DSOએ યોજી બેઠક વેપારીને ભાવમાં ઘટાડો કરવા કરી અપીલ જિલ્લાના વ્યાપારીઓએ 10% ભાવમાં કર્યો ઘટાડો મીઠાઈ પર 50 થી 200 રૂપિયા સુધીના ઘટ્યા ભાવ ફરસાણ પર ₹40 થી 80 નો ભાવમાં ઘટાડો
Gujarat/દિલ્હીમાં દિવાળીએ ફટાકડા ફોડનારની ખેર નથી અત્યાર સુધીમાં 4400 કિલો ફટાકડા જપ્ત કરાયા દિવાળીના દિવસે ફટાકડા ફોડનારને 6 માસની જેલ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઇ એક જાન્યુ.થી ફટાકડા ઉત્પાદન,વેચાણ,ઉપયોગ પર છે રોક પ્રદૂષણ ઘટાડવા દિલ્હીમાં સખત પગલા લેવાયા

Gujarat/મહેસાણા: અર્બુદા સેના દ્વારા આજે કરાશે વિરોધ પ્રદર્શન વિપુલ ચૌધરીની ધરપકડથી અર્બુદા સેના લડાયક મૂડમાં મહેસાણા જિલ્લા કલેકટર ખાતે વિરોધ પ્રદર્શન કરાશે તાલુકા સહિતના વિસ્તારમાં પણ અર્બુદા સેના કરશે વિરોધ અચોક્કસ મુદતના ધારણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવશે
Gujarat/અમદાવાદ: બી આર ટી એસની ઇલેક્ટ્રિક બસોમાં હડતાળ બીજા દિવસે પણ ડ્રાયવરોની હડતાળ યથાવત અધિકારી કે કંપની પ્રશ્નોને સાંભળતી ના હોવાનો આક્ષેપ ડ્રાયવર અને કર્મચારીઓએ પાડી અચાનક જ હડતાળ પગાર,બોનસની માંગ સાથે કરવામાં આવી હડતાળ તમામ બસોને ડેપોમાં મુકવામાં આવી મુસાફરોને પ્રવાસમાં પડી રહી છે મુશ્કેલીઓ