ગુજરાત/મહેસાણા: બહુચરાજી હારીજ હાઈવે ઉપર 70 લાખની લૂંટ કડીથી નાણાં લઈ હારીજ જતા કપાસના વેપારી લૂંટાયા રસિક ઠક્કર નામના વેપારી પાસેથી લૂટ ચાર જેટલા લૂટારુએ વેપારીને માર મારી લૂંટ ચલાવી બહુચરાજી પોલીસે સમગ્ર જિલ્લામાં નાકા બંધી કરી
ગુજરાત/રાજકોટ-પોરબંદર હાઇવે પર ફાયરીંગ શોલે નોનવેજ હોટેલ પર કર્યું ફાયરીંગ અજાણ્યા શખ્સો ફાયરીંગ કરીને થયા ફરાર હોટેલમાં જમવા અંગે બબાલ થતાં થયું ફાયરિંગ હવામાં ફાયરીંગ કર્યું હોવાની પ્રાથમિક વિગતો
Gujart/નડાબેટ ખાતે રણછોડભાઈ પગીની મુકાશે પ્રતિમા ભાજપના દિગ્ગજ નેતા શંકરભાઈ ચૌધરીની રજૂઆત સરકારને શંકરભાઇ ચૌધરી પ્રતિમા મુકવા કરશે રજૂઆત સમગ્ર રબારી સમાજ માટે આનંદના સમાચાર રણછોડભાઈ પગીનું ઉચ્ચતમ યોગદાન યાદગાર રહેશે દેશની રક્ષા-ભારત પાક.યુદ્ધમાં અમૂલ્ય યોગદાન રણછોડભાઇ પગીએ કરેલી સેવાએ અપાવ્યું ગૌરવ રણછોડભાઈની પ્રતિમા મુકાવી સાચી શ્રદ્ધાંજલિ: શંકરભાઇ ચૌધરી બનાસકાંઠા ભાજપના દિગ્ગજ નેતા છે શંકરભાઇ ચૌધરી
Gujarat/કર્ણાટકના બેંગલુરૂમાં ભારે વરસાદ નીચાણવાળા વિસ્તારો થયાં જળમગ્ન ભારે વરસાદને પગલે સ્થિતિ વિષમ બની સ્થાનિક પ્રશાસન દ્વારા કરાઈ કામગીરી
Gujarat/રસના દર્દી મુદ્દે સમાચાર BF.7 વાયરસવાળા દર્દીના સંબંધીનો રિપોર્ટ નેગેટિવ અમદાવાદના થલતેજમાં નોંધાયો હતો કોરોનાનો કેસ BF.7 વાયરસવાળા દર્દીનાં સંપર્કમાં આવેલાની તપાસ દર્દીના સંપર્કમાં આવેલ તમામનો રિપોર્ટ નેગેટિવ
ગુજરાત/સંયુકત રાષ્ટ્ર મહાસચિવ ગુજરાત પ્રવાસે આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસ પર એન્ટોનિયો ગુટેરેસ વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરની PM સાથે કરશે મુલાકાત બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે અલગ બેઠકની શકયતા