Gujarat/રાજયમાં ચૂંટણી પ્રચારમાં ઇન્ટરવલ લોકાર્પણ અને ભૂમિપૂજનના કાર્યક્રમો પૂર્ણ થયા દિવાળી હોવાથી નેતાઓએ પ્રચાર રોક્યો ચૂંટણી કાર્યક્રમનું કાઉન્ટ-ડાઉન શરૂ દિવાળી પછી નેતાઓ ફરી ધામા નાખશે
Gujarat/વિધાનસભાની ચૂંટણીને લઇ મોટા સમાચાર તહેવારો બાદ જાહેર થઇ શકે છે ચૂંટણીની તારીખ સૂત્રોનાં હવાલેથી ખબર તહેવારો બાદ જાહેર થશે ગુજરાત ચૂંટણીની તારીખ આજથી દિવાળીના તહેવારોની શરૂઆત 24મીએ દિવાળી,26મીએ બેસતુ વર્ષનો તહેવાર 27-29 ઓકટો.ભાજપની સેન્સ પ્રક્રિયા કાર્યક્રમ 31મી ઓકટો.PM કેવડિયા કાર્યક્રમમાં આપશે હાજરી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કાર્યક્રમનુ આયોજન જેને લઇને તહેવારો બાદ નવા વર્ષમાં જાહેર થઇ શકે ચૂંટણી
National/હિમાચલમાં કોંગ્રેસની ઉમેદવારોની યાદી જાહેર 17 નવા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ 12 નવે.યોજાવાની છે હિમાચલની ચૂંટણી
Gujarat/આજથી દિપાવલીનાં તહેવારોનો પ્રારંભ આજે એકાદશી- વાઘબારસનો તહેવાર આવતીકાલે ધનતેરસનું પર્વ મનાવાશે 24મી ઓકટો.દિવાળીનો ઉજવાશે તહેવાર 26મી ઓકટો.નૂતન વર્ષનો ઉત્સવ મનાવાશે 27મી ઓકટો.ભાઈબીજ પર્વની ઉજવણી
Gujarat/આચાર્ય દેવવ્રત ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ આજે આચાર્ય દેવવ્રત કુલપતિ તરીકે સંભાળશે ચાર્જ આચાર્ય દેવવ્રત બન્યા ગુ.વિદ્યાપીઠના 13માં કુલપતિ વિદ્યાપીઠમાં વિવાદોની વચ્ચે યોજાશે કાર્યક્રમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની કુલપતિ તરીકે નિમણૂંક
Gujarat/અમદાવાદ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો નિર્ણય દિવાળી વેકેશનને લઈને કાંકરિયા સોમવારે ખુલ્લું રહેશે લેકફ્રન્ટ,કિડ્સ સીટી,બાલવાટીકા,નગીનાવાડી રહેશે ખુલ્લા સામાન્ય દિવસોમાં સાફ સફાઈના લીધે સોમવારે બંધ હોય છે આગામી બંને સોમવારના રોજ કાંકરિયા ખુલ્લુ રહેશે મેહુલ દુધરેજીયા
Gujarat/કચ્છમાં સિગારેટનો જથ્થો ઝડપાયો વિદેશી બ્રાન્ડની સિગારેટનો ઝડપાયો જથ્થો મુન્દ્રાના ખાનગી CFS વિસ્તારમાં DRIની કાર્યવાહી 33 કરોડની કિંમતની સિગારેટ ઝડપાઈ કપડાના નામે ઘુસાડવામાં આવતી હતી સિગારેટ