Gujarat/સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પેપર લીકનો મામલો રાજકોટની કોલેજમાંથી લીક થયાનો ખુલાસો FSLની તપાસ પુરી થઇ તપાસ બાદ પણ કોઈ માહિતી જાહેર ન કરાઈ પેપર લીકની માત્ર જાણવા જોગ એન્ટ્રી કરાઇ પોલીસ ફરિયાદ કેમ નથી લેવાઇ તેને લઇ અનેક પ્રશ્નો
National/પીએમ મોદી આજે ઉત્તરાખંડની મુલાકાતે કેદારનાથ અને બદ્રીનાથના કરશે દર્શન સવારે 8.30 કલાકે કેદારનાથ મંદિર પહોંચશે કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે કેદારનાથમાં રોપ-વે ની આધારશીલા મુકશે શંકરાચાર્યની સમાધિ સ્થળ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે
Gujarat/દૂધ સાગર ડેરીમાં કૌભાંડનો કેસ વિપુલ ચૌધરીની જામીન અરજીનો મામલો હાઈકોર્ટ આજે ચુકાદો આપે તેવી સંભાવના ગઇકાલે જામીન અરજીમાં ચૂકાદો રખાયો હતો અનામત વિપુલ ચૌધરીનાં CAને મળ્યા જામીન CA શૈલેષ પરીખના શરતી જામીન મંજૂર કરાયા
Gujarat/અમદાવાદ: આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મનો કેસ દુષ્કર્મ ગુજારનાર પ્રિન્સિપાલને જન્મટીપની સજા શાહપુરની મ્યુનિ.શાળામાં બની હતી ઘટના વિદ્યાર્થીનીને રૂમમાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું હતું સ્પે.પોક્સો કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો