Gujarat/કોંગ્રેસ – NCPના ગઠબંધન માટે મળી બેઠક રઘુ શર્મા અને NCP પ્રમુખ જયંત પટેલ વચ્ચે બેઠક રઘુ શર્માના નિવાસસ્થાને યોજાઈ બેઠક 1 કલાક સુધી બંને વચ્ચે બંધ બારણે થઈ બેઠક 5થી7 બેઠકો માટેના ગઠબંધન અંગે હાલ થઈ ચર્ચા થોડા દિવસ અગાઉ પણ બંને વચ્ચે થઈ હતી બેઠક
National/આપ નેતા મનીષ સિસોદીયાની થઇ શકે ધરપકડ દિલ્હી CBI કાર્યાલયે મનીષ સિસોદીયાની થશે પૂછપરછ શરાબ નીતિ મુદ્દે થશે આકરી પૂછપરછ પૂછપરછને અંતે સિસોદીયાની થઇ શકે ધરપકડ દારૂ ગોટાળા કૌભાંડનો સિસોદીયા પર આક્ષેપ
Gujarat/કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી યથાવત સોનિયા ગાંધીએ દિલ્હીમાં કર્યુ મતદાન પ્રિયંકા ગાંધીએ દિલ્હીમાં કર્યુ મતદાન ઉમેદવાર ખડગેએ બેંગલુરુમાં આપ્યો મત ઉમેદવાર શશી થરૂરે કેરળ ગણેશ મંદિરે કરી પૂજા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યથાવત સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે ચૂંટણી માટે વોટિંગ
Gujarat/વડોદરામાં ત્રણ વર્ષના બાળકનું મોત પાણીની નીકમાં પડી જતા બાળકનું મોત શહેરના અલકાપુરી વિસ્તારની હોટલની ઘટના ખાનગી પાર્ટી દરમિયાન બની ઘટના સમગ્ર મામલે પોલીસ કરી શકે છે વધુ તપાસ
Gujarat/કચ્છ: માંડવીના બાડા ગામે કંપનીનો વિરોધ GHCL કંપનીની લોકસુનાવણી સમયે જ વિરોધ સુનાવણી ચાલુ થાય તે પૂર્વે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ સુનાવણી પહેલા મોટો પોલીસ સ્ટાફ ખડકી દેવાયો પર્યાવરણને નુકસાન થવાની ભીતિને લઇ વિરોધ — OGFX સળગતા સવાલ પર્યાવરણનાં ભોગે કોનો વિકાસ..કંપનીનો કે ગામનો..? લોકોનો વિરોધ છતાં કેમ પ્લાન્ટ નાંખવાની કાર્યવાહી…? કયારે નઠોર કંપનીમાં સંચાલકો વાસ્તવિકતા સમજશે…? કેમ GHCLના પ્લાન્ટ સામે ઉભા થયા સવાલ….? પર્યાવરણને નુકસાન થશે તો જવાબદાર કોણ..? કોની રહેમરાહે કંપની નાંખવા થઇ રહ્યો છે પ્રયાસ..? ગાયોની જગ્યા જશે તો સ્થાનિકોની પીડા કોણ સમજશે..? કયારે ગ્રામજનોની વાત સાંભળી કંપની કોઇ પગલાં લેશે..?
Gujarat/19 ઓક્ટોબરે PM બનશે રાજકોટના મહેમાન રેસકોર્સ મેદાન ખાતે યોજાશે ભવ્ય જનસભા પ્રધાનમંત્રીના કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં સાંસદ સહિતની ટીમ પહોંચી સભા સ્થળે કલેકટરે તૈયારીઓની કરી સમીક્ષા
Gujarat/રાજકોટ: ગોંડલ રોડ પર ભીષણ આગની ઘટના બાઇકના શૉ રૂમમાં લાગી આગ TVSના શૉ રૂમમાં લાગી ભયાનક આગ અનેક વાહનો બળીને ખાખ ફાયર બ્રિગેડની 2 ગાડી ઘટના સ્થળે
'Heritage' buildings/પૈસા બોલતા હૈ ! ઇમ્પેક્ટ ફી ભરી અમદાવાદમાં હેરિટેજ બિલ્ડીંગ હવે બન્યું કોમર્શિયલ..!