Gujarat/કોંગ્રેસની પ્રથમ યાદી થશે દિવાળી બાદ જાહેર 19, 20, 21 ઓક્ટો.ના રોજ સ્ક્રીનિગ કમીટીની બેઠક દિલ્લીમાં CWCની બેઠકમાં નામોને લઈને થશે ચર્ચા CWCમાં નામો માટે મારવાં આવશે આખરી મહોર 3 કે 4 તબક્કામાં જાહેર થશે કોંગ્રેસ ઉમેદવારના નામો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ઉમેદવારની યાદી
Gujarat/ભારત પર હવે ડ્રેગનનો ડોળો ચીની પ્રમુખ શી જિનપિંગે કરી જાહેરાત જિનપિંગે દુનિયાને આપી ચેતવણી ચીની સેનાને અત્યાધુનિક શસ્ત્રો અપાશે હોંગકોંગ પર કબજો,તાઇવાનનો વારો ભારત પર ચીનની બાજ નજર
Gujarat/અમદાવાદમાં હેરિટેજ બિલ્ડીંગ હવે કોમર્શિયલ..! માણેકચોક બીડી કોલેજનું બિલ્ડિંગ કોમર્શિયલ કોમ્પલેક્ષ બન્યું અગાઉ બીડી કોલેજનું હેરિટેજ બિલ્ડિંગ ગણાતું ઇમ્પેકટ ફીના કાયદા હેઠળ બાંધકામની આપી મંજૂરી 66 વર્ષ પહેલા કન્યા કેળવણી માટે શરૂ થઇ હતી કોલેજ 166 જેટલી ઓફિસ-દુકાનનું ચાલી રહ્યું છે બાંધકામ
Gujarat/ડિફેન્સ એકસ્પોમાં તૈયારી બાદ શાળાને સૂચના સ્કૂલ-કોલેજોના વિદ્યાર્થીને મોકલવા આદેશ 21-22મીએ 15-15 હજાર વિદ્યાર્થી મોકલવા સુચન 20મી ઓકટોબરથી શાળામાં છે દિવાળી વેકેશન કેન્દ્ર- રાજ્ય સરકારના ઉપક્રમે ડિફેન્સ એક્સ્પો કાર્યક્રમ અન્ય કેટલાંક જિલ્લાનાં ડીઇઓને લખાયો પત્ર અમદાવાદ ગ્રામ્ય,ખેડા,વડોદરા,મહેસાણા પાટણ,ગાંધીનગર,સાબરકાંઠાના ડીઈઓને પરિપત્ર
Gujarat/અમદાવાદમાં આજે પાણી સમિતિની મળશે બેઠક ખારીકટ કેનાલ રિડેવલપમેન્ટ માટે થશે ચર્ચા 1300 કરોડથી વધુના ટેન્ડરને મંજૂરી આપવામાં આવશે વર્લ્ડ બેંકે લોન આપવાની પાડી ના AMC-રાજ્ય સરકાર તરફથી કેટલી મદદ મળશે તે સવાલ
Gujarat/દિવાળીના તહેવારો ટાણે મોંઘવારીનું ગ્રહણ કઠોળમાં તોતિંગ ભાવવધારો જોવા મળ્યો સામાન્ય માણસને મોંઘવારીનો ડબલ માર મગ,અડધ,તલ,તુવેરદાળ મોંઘાદાટ બન્યાં છેલ્લાં પાંચ વર્ષમાં કઠોળના ભાવો બમણાં થયા
Gujarat/દિલ્હીમાં કોંગ્રેસ સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળશે 19 થી 21 ઓકટો.ત્રણ દિવસ બેઠકનું આયોજન વિધાનસભા ચૂંટણી ઉમેદવારોના નામ પર થશે ચર્ચા પ્રદેશ પ્રભારી રઘુ શર્મા,પ્રમુખ જગદીશ ઠાકોર વિપક્ષ નેતા સુખરામ રાઠવા બેઠકમાં હાજર રહી શકે
Gujart/અમદાવાદમાં કોરોના મુદ્દે મોટી રાહતના સમાચાર સોલા બાદ હવે સિવિલમાં કોરોનાનો એકેય દર્દી નહીં સ્વાઈન ફ્લૂના પણ બંને હોસ્પિ.માં એકપણ દર્દી નહીં
Gujarat/ડિફેન્સ એક્સ્પોને પગલે ગાંધીનગરમાં અસર ગાંધીનગરના 15 રસ્તા નો પાર્કિંગઝોન જાહેર કરાયા છ રસ્તામાં જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ શાહપુર સર્કલથી સરગાસણ સુધી ભારે વાહનો પર રોક સરગાસણ ચાર રસ્તાથી ઉવારસદ ચોકડી સુધી રોક ટ્રાફિકની સ્થિતિ વણસે નહીં માટે લેવાયો નિર્ણય — કયાં નો પાર્કિંગ ઝોન? આ રસ્તાને નો પાર્કિંગ ઝોન ગાંધીનગરમાં ચ-7 થી ચ-5 રોડ ગાંધીનગરમાં ગ-0 થી ગ-5 રોડ ગાંધીનગરમાં ખ-0 થી ખ-5 રોડ સરકીટ હાઉસથી ખ-5 રોડ રોડ નં.3 થી લીલા હોટેલ વૈષ્ણોદેવી સર્કલથી ઇન્દ્રોડા